રાજકોટ, તા.11.1.2020 ને શનિવારના રોજ સાંજે 4:00 કલાકે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે વિવેકાનંદજીની પ્રતિમા પાસે સ્વામી વિવેકાનંદજીના જીવન-કવન સંગીત કાર્યક્રમ તથા “પ્રેમના પટારા” નું લોકાર્પણ જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીના પૂર્વ કુલપતિશ્રી ડો.સંજીવભાઈ ઓઝાના વરદહસ્તે કુલપતિશ્રી ડો.નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિશ્રી ડો.વિજયભાઈ દેશાણીની ઉપસ્થિતિમાં યોજાનાર છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોતાના સામાજીક ઉત્તરદાયિત્વના ભાગરૂપે કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેશાણીના માર્ગદર્શન હેઠળ “પ્રેમના પટારા” નું કેમ્પસ ખાતે નિર્માણ કરેલ છે. આ “પ્રેમના પટારા” નો મુખ્ય ઉદ્દેશ આપણા ઘરમાં રહેલ જુના કપડા.બુટ. જુની વસ્તુઓ પ્રેમના પટારામાં આપી સમાજના જરુરીયાતમંદને મદદરૂપ…
Read MoreCategory: National
સુરત ખાતે સમસ્ત ઠુંમર પરિવાર નો ૧૮મો સ્નેહ મિલન
સુરત, સુરતમા સમસ્ત ઠુમ્મર પરિવાર આયોજીત ૧૮ મો સ્નેહમીલન તેમજ વિધ્ધાથીઁઓનો સન્માન સમારોહ યોજાયેલ. સમારોહ હરભોલે પાટીઁ પ્લોટ, મોટા વરાછા, ઠુમર પરિવારના યુવાનો દ્વારા એકસરખા ગુલાબી ટીશટઁમા સ્વયસેવકોની વિશાળ ફોજ દ્વારા ભવ્ય મશાલ રેલી યોજેલ ત્યારબાદ દીપ પ્રાગટ્ય પછી કાયઁક્રમ ની શરુઆત થયેલ, તેમજ સમારોહ મા ગુજરાત ભરના ઠુમ્મર પરિવારના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહેલ જેમા જ્ઞાન સંપ્રદાયના અધ્યક્ષ મહંત શ્રી સુધમઁદાસજી ગુરુશ્રી વિઠલદાસજી (ઠુમર) (કાસોર ભાલેજ) પુ.ધીરુબાપા ઠુમ્મર-અમદાવાદ (ભેંસાણ મંદિર), મહંત શ્રી કાનજીબાપુ ઠુમ્મર (રામદેવજી આશ્રમ-ધાર)(ગુણુબાપુ) ઉપસ્થિત રહીને આશિવઁચન પાઠવેલ. ઠુમર પરિવારના મહાનુભાવોમા હરેશભાઈ ઠુમર જુનાગઢ, રવિભાઇ…
Read MorePgvcl ની ભરતી મામલે કિસાન એકતા સમિતિ દ્વારા આપ્યું આવેદનપત્ર
મહુવા, પીજીવીસીએલ રાજકોટ ભરતી પ્રક્રિયા બાબતે ઓબીસી વર્ગના ઉમેદવાર ને થયેલા અન્યાય બાબતે મહુવા તાલુકા કલેક્ટરને આવેદનપત્ર આપીને સરકારને રજુઆત કરવામાં આવી હતી. તાજેતરમાં પીજીવીસીએલ રાજકોટ દ્વારા 881 વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયા માં ઓબીસી ક્વોટા મુજબ ગણતરી નથી કરી અને આર્થિક 10% અનામત (ews) જે સ્વર્ણ સમાજને આપવામાં આવે છે. તેની કુલ જગ્યા 881મા થી 10% લેખે 88 થાય છે. તેની જગ્યાએ 340 ગણતરી કરી ઓબીસી , એસસી , એસટી ના ઉમેદવારો ને ગંભીર નુક્સાન કયું છે. તેની જગ્યાએ 340 ગણતરી કરી ઓબીસી, એસસી, એસટી જેમની વસ્તી 85% થવા જાય…
Read Moreકેશોદ ના માંગરોળ રોડ પર ગમખ્વાર અકસ્માત માં બાઈક ચાલક નું મોત
કેશાેદના માંગરાેળ રાેડ પર ખાનગી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલક પરિણીત યુવકનું માેત નિપજ્યું હતું યુવક “અમલ સંમેતાે બંગાળી” બસના કાચ તાેડી અંદર ફંગાેળાયાે હતાે અતિ ગંભીર રીતે ઘાયલ યુવકને 108 મારફત જૂનાગઢ ખસેડાયાે હતાે જયાં તેનું માેત નિપજ્યું હતું આ યુવક કેશાેદમાં સાેના ચાંદીનું મજુરીકામ કરતાે હતાે પાેલીસમાંથી મળતી માહિતી મુજબ કેશાેદના માંગરાેળ રાેડ પર સનાતન આશ્રમ સામે જીજે 11 એક્સ 0390 ની ખાનગી બસ કેશાેદ તરફ આવી રહી હતી જયારે જીજે 11 એકે 6032 ની ટ્વીસ્ટર બાઇક ચાંદીગઢ પાટિયા તરફ જઇ રહી હતી ત્યારે બંન્ને…
Read Moreદાઉદી વ્હોરા સમાજ ના ધર્મગુરુ ના ભાઈનું દામનગર શહેર માં ભવ્ય સ્વાગત
દામનગર, દામનગર શહેર માં પધારેલ સમસ્ત દાઉદી વ્હોરા સમાજ ના ધર્મગૃરું ના અનુજબંધુ ભાઈસાહેબ ઉબેઇ જોયબભાઈ નુરુદિન સાહેબ નું દામનગર શહેર માં આગમન થતા સમસ્ત દાઉદી વ્હોરા સમાજ ના યુવાનો દ્વારા બાઇક રેલી યોજી ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું. દામનગર શહેર માં પધારેલ ઉબેઇ જોયબ નુરૂદીન ભાઈ સાહેેેબ નું ટ્રુવ્હીંલ અને ફોર વ્હીલ કાર નું પાયલોટીંગ અપાયું દામનગર શહેર માં સમસ્ત દાઉદી વ્હોરા સમાજ ના અગ્રણી ઓ એ પુષ્પગુંછ અર્પણ કરી ભવ્ય સ્વાગત કર્યું હતું. દામનગર શહેર માં આગમન થતા દાઉદી વ્હોરા સમાજ ના ધર્મગુરુ ના લઘુબંધુ ઉબેઇ જોયબભાઈ નુરુદિન…
Read Moreરાજકોટ માંથી નકલી ડોકટર ઝડપાયો
રાજકોટ, રાજકોટ ખાતે મેડિકલ ડિગ્રી વગર જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતો નકલી ડોક્ટરને આજરોજ રાજકોટ SOG એ ઝડપી પાડયો છે. અત્રે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાજકોટ બેડલા ગામમાં આવેલા બસ સ્ટેન્ડની બાજુમાં નકલી ડોક્ટર એવા કિરીટ વેલજીભાઈ સતાણી દ્વારા મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા હોવાનું રાજકોટ એસ.ઓ.જી ને મળેલી બાતમીના આધારે આ નકલી ડોક્ટર ને ઝડપી પાડયો હતો. રિપોર્ટર : દિલીપભાઈ પરમાર
Read Moreરાજકોટ ખાતે ઓટો શોરૂમ ના કેશિયર દ્વારા લાખોની ઉચાપત…..
રાજકોટ, રાજકોટ માલવીયાનગર ખાતે આવેલ પરફેટ ઓટો સર્વિસ શોરૂમમાં કેશિયર તરીકે ફરજ બજાવતા કેતનભાઇ ભીખુભાઈ જોશી, રહે સદભાવના એપારમેન્ટ, આજીડેમ પાસે ના ઓએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી શોરૂમના પાંચ 5,51,815 રૂ. કંપનીમાં જમા કરવાના બદલે પોતે પોતાના અંગત ઉપયોગમાં વાપરી પરફેક્ટ ઓટો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા પરફેક્ટ ઓટો સર્વિસ ના મેનેજર રોનકભાઇ નટવરલાલ વ્યાસ દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ કરવા મા આવ્યા બાદ માલવિયા પોલીસ સ્ટેશન કેતનભાઈ જોશી ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર : દિલીપભાઈ પરમાર, રાજકોટ
Read Moreગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલની મેગા ઇવેન્ટ “GIS SAGA-2020” ની થઈ ધમાકેદાર ઉજવણી..
ગોંડલ, ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓમાં રહેલ સ્કિલ, કૌશલ્યને કંડારવા માટે સ્ટેજ પૂરું પાડવામાં આવે છે તેના ભાગરૂપે ચાલુ વર્ષની મેગા ઇવેન્ટ એટલે “GIS SAGA-2020” નું આયોજન કરવામાં આવ્યુ હતું. જેને બે શૉ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા હતા. આ મેગા ઇવેન્ટનું ભવ્ય આયોજન મહારાજા સર ભગવતસિંહજી ટાઉન હોલ, ગોંડલ ખાતે તારીખ 5 જાન્યુઆરીના રોજ થયું હતું. આ એક દિવસીય કાર્યક્રમના બે શો માં ઉપસ્થિત સંતો, મહંતો અને મહેમાનોના વરદ હસ્તે દીપ-પ્રાગટ્ય કરી શરૂ કરવામાંઆવ્યો હતો. ચાલુ વર્ષની મેગા ઇવેન્ટ “GIS SAGA-2020” માં વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ તમામ…
Read Moreશ્રી કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા વાર્ષિકોત્સવ ઉજવણી
જામનગર, “શ્રી કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ” દ્વારા સંચાલિત “એ. બી. વિરાણી કન્યા વિદ્યાલય” ખાતે વાર્ષિકોત્સવ ઉજવણી કરવામાં આવી હતી. ધોરણ 6 થી 12 તેમજ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા અલગ-અલગ રૂપે રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે લેવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઇ રાબડીયા, પૂર્વ પ્રમુખ રામજીભાઈ ગઢીયા, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના બીનાબેન દવે, પૂર્વ ચેમ્બર પ્રમુખ તુલસીભાઇ ગજેરા, શહેર ભાજપ પ્રમુખ ગોપાલભાઈ સોરઠીયા, મંત્રી અશોકભાઈ પટેલ, ખજાનચી લવજીભાઈ વાદી, રમેશભાઈ વેકરીયા, શાળાના પ્રિન્સિપાલ તારાબેન પાંભર સહીત જ્ઞાતિના આગેવાનો અને વાલી પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળામાં જયશ્રીબેન દત્તાએ કહ્યું…
Read Moreરાધનપુર પોલીસે લાખો રૂપિયા નો ગાંજા નું વાવેતર ઝડપી પાડ્યું
રાધનપુર માં એક પછી એક ગાંજા નું વાવેતર ઝડપાઇ રહ્યું છે પંદર દિવસ અગાઉ એસ.ઓ.જી પોલીસે મોટી પીપળી ગામમાં ગાંજા નું વાવેતર કરેલ ખેતર ઝડપ્યું હતું જ્યારે વધુ એક નશીલા કાળા કારોબાર ને ઝડપી પાડવામાં રાધનપુર પોલીસ ને સફળતા મળવા પામી છે પોલીસે રાધનપુર ના જૂની ધરવડી ગામ માં એક શખ્સ ના વાડા માં વાવેતર કરેલ 320 જેટલા ગાંજા ના છોડ સાથે ગાંજાનો વેપલો કરતા શખ્સ ને ઝડપી પાડ્યો હતો પોલીસે રૂપિયા 24.93 લાખ ની કિંમત નો 249.35 કિલો ગાંજા ના જથ્થા સાથે એક શખ્સ ની ધરપકડ કરી કાયદેસર ની…
Read More