કેશોદ ના માંગરોળ રોડ પર ગમખ્વાર અકસ્માત માં બાઈક ચાલક નું મોત

કેશાેદના માંગરાેળ રાેડ પર ખાનગી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલક પરિણીત યુવકનું માેત નિપજ્યું હતું

યુવક “અમલ સંમેતાે બંગાળી” બસના કાચ તાેડી અંદર ફંગાેળાયાે હતાે

અતિ ગંભીર રીતે ઘાયલ યુવકને 108 મારફત જૂનાગઢ ખસેડાયાે હતાે જયાં તેનું માેત નિપજ્યું હતું

આ યુવક કેશાેદમાં સાેના ચાંદીનું મજુરીકામ કરતાે હતાે

પાેલીસમાંથી મળતી માહિતી મુજબ કેશાેદના માંગરાેળ રાેડ પર સનાતન આશ્રમ સામે જીજે 11 એક્સ 0390 ની ખાનગી બસ કેશાેદ તરફ આવી રહી હતી જયારે જીજે 11 એકે 6032 ની ટ્વીસ્ટર બાઇક ચાંદીગઢ પાટિયા તરફ જઇ રહી હતી ત્યારે બંન્ને વાહનાે વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયાે હતાે. જેમાં બાઇકનાે ખુડદાે બાેલી ગયાે હતાે અને નજરે જાેનારે જણાવ્યું કે અજાણ્યાે બાઇક ચાલક યુવાન બસના કાચ તાેડી બસની અંદર ફંગાેળાયાે હતાે. યુવાનના માથાના અને પગના ભાગે ગંભીર ઇજા પહાેંચતા ખાનગી વાહનથી કેશાેદ હાેસ્પિટલ બાદ 108 દ્વારા મારફત જૂનાગઢ હાેસ્પિટલ રવાના કરાયાે હતાે જયારે બસ ચાલક ફરાર થયાે હતાે. યુવકનું માેત નિપજ્યું હતું. ઘટના સ્થળે લાેકાેના ટાેળા ઉમટી પડયા હતાં

રિપોર્ટર :  જગદીશ યાદવ ( જૂનાગઢ )

Related posts

Leave a Comment