દાઉદી વ્હોરા સમાજ ના ધર્મગુરુ ના ભાઈનું દામનગર શહેર માં ભવ્ય સ્વાગત

દામનગર,

દામનગર શહેર માં પધારેલ સમસ્ત દાઉદી વ્હોરા સમાજ ના ધર્મગૃરું ના અનુજબંધુ  ભાઈસાહેબ ઉબેઇ જોયબભાઈ નુરુદિન સાહેબ નું દામનગર શહેર માં આગમન થતા સમસ્ત દાઉદી વ્હોરા સમાજ ના યુવાનો દ્વારા બાઇક રેલી યોજી ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું.

દામનગર શહેર માં પધારેલ ઉબેઇ જોયબ નુરૂદીન ભાઈ સાહેેેબ નું ટ્રુવ્હીંલ અને ફોર વ્હીલ કાર નું પાયલોટીંગ અપાયું દામનગર શહેર માં સમસ્ત દાઉદી વ્હોરા સમાજ ના અગ્રણી ઓ એ પુષ્પગુંછ અર્પણ કરી ભવ્ય સ્વાગત કર્યું હતું.
દામનગર શહેર માં આગમન થતા દાઉદી વ્હોરા સમાજ ના ધર્મગુરુ ના લઘુબંધુ ઉબેઇ જોયબભાઈ નુરુદિન ભાઈ સાહેબ ના કાફલા ને પાયલોટીંગ અને ધર્મ ધ્વજ સાથે આવકારતા સમસ્ત દાઉદી વ્હોરા સમાજ ના અગ્રણી ઓ દ્વારા ભવ્ય સત્કાર કર્યો હતો.

Related posts

Leave a Comment