રાજકોટ માંથી નકલી ડોકટર ઝડપાયો

રાજકોટ,

રાજકોટ ખાતે મેડિકલ ડિગ્રી વગર જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતો નકલી ડોક્ટરને આજરોજ રાજકોટ SOG એ ઝડપી પાડયો છે.
અત્રે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાજકોટ બેડલા ગામમાં આવેલા બસ સ્ટેન્ડની બાજુમાં નકલી ડોક્ટર એવા કિરીટ વેલજીભાઈ સતાણી દ્વારા મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા હોવાનું રાજકોટ એસ.ઓ.જી ને મળેલી બાતમીના આધારે આ નકલી ડોક્ટર ને ઝડપી પાડયો હતો.

રિપોર્ટર : દિલીપભાઈ પરમાર

Related posts

Leave a Comment