રાજકોટ ખાતે ઓટો શોરૂમ ના કેશિયર દ્વારા લાખોની ઉચાપત…..

રાજકોટ,

રાજકોટ માલવીયાનગર ખાતે આવેલ પરફેટ ઓટો સર્વિસ શોરૂમમાં કેશિયર તરીકે ફરજ બજાવતા કેતનભાઇ ભીખુભાઈ જોશી, રહે સદભાવના એપારમેન્ટ, આજીડેમ પાસે ના ઓએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી શોરૂમના પાંચ 5,51,815 રૂ. કંપનીમાં જમા કરવાના બદલે પોતે પોતાના અંગત ઉપયોગમાં વાપરી પરફેક્ટ ઓટો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા પરફેક્ટ ઓટો સર્વિસ ના મેનેજર રોનકભાઇ નટવરલાલ વ્યાસ દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ કરવા મા આવ્યા બાદ માલવિયા પોલીસ સ્ટેશન કેતનભાઈ જોશી ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર : દિલીપભાઈ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment