સુરત,
સુરતમા સમસ્ત ઠુમ્મર પરિવાર આયોજીત ૧૮ મો સ્નેહમીલન તેમજ વિધ્ધાથીઁઓનો સન્માન સમારોહ યોજાયેલ. સમારોહ હરભોલે પાટીઁ પ્લોટ, મોટા વરાછા, ઠુમર પરિવારના યુવાનો દ્વારા એકસરખા ગુલાબી ટીશટઁમા સ્વયસેવકોની વિશાળ ફોજ દ્વારા ભવ્ય મશાલ રેલી યોજેલ ત્યારબાદ દીપ પ્રાગટ્ય પછી કાયઁક્રમ ની શરુઆત થયેલ, તેમજ સમારોહ મા ગુજરાત ભરના ઠુમ્મર પરિવારના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહેલ જેમા જ્ઞાન સંપ્રદાયના અધ્યક્ષ મહંત શ્રી સુધમઁદાસજી ગુરુશ્રી વિઠલદાસજી (ઠુમર) (કાસોર ભાલેજ) પુ.ધીરુબાપા ઠુમ્મર-અમદાવાદ (ભેંસાણ મંદિર), મહંત શ્રી કાનજીબાપુ ઠુમ્મર (રામદેવજી આશ્રમ-ધાર)(ગુણુબાપુ) ઉપસ્થિત રહીને આશિવઁચન પાઠવેલ. ઠુમર પરિવારના મહાનુભાવોમા હરેશભાઈ ઠુમર જુનાગઢ, રવિભાઇ વેળાવદર, અશ્વિનભાઇ પી. હિરાવા, આશિષભાઇ જેતપુર, વલ્લભભાઈ આલિધ્રા, ભરતભાઇ મોટી ખોડીયાર, મનજીભાઈ માણેકવાડા, દિનેશભાઇ વેલંજા, અશ્વિનભાઇ સીતારામ ધુન મંડળ, નરેશભાઇ રાજસ્થળી, હરેશભાઈ વેળાવદર,પ્રદિપભાઇ જરખીયા, ગોકળભાઇ કરમદીયા, જન્તિભાઇ બાલાપુર, પ્રવિણભાઇ બી.કે.સાડી, રમેશભાઇ ધોરાજી તેમજ અતિથી વિશેષમાં ચેતનાબેન ઠુમર , મનજીભાઈ કરમદીયા અમદાવાદ, અશોકભાઈ કોટડા, પંકજભાઇ બાપા સીતારામ , પ્રફુલભાઇ અમરેલી, દિનેશભાઇ મોટી પાનેલી તેમજ ઠુમર પરિવારના રાજકીય સામાજીક અગ્રણીઓ ઉદ્યોગપતિઓ અધિકારીઓ સહિત ગુજરાત ભરના ઠુમર પરિવાર ના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.
સમગ્ર સમારોહ ને સફળ બનાવવા માટે સુરત કારોબારી સમિતિ ના પમુખ મનસુખભાઇ (જરખીયા વાળા), ઉપપમુખ ગોવિદભાઇ જેસરવાળા, મંત્રી સુરેશભાઈ ધોરાજીવાળા, સહમંત્રી મનસુખભાઇ (આચાર્ય જે.બી.ડાયમંડ સ્કુલ), ડો.ભુપેન્દ્રભાઇ એડવોકેટ, સંજયભાઇ (કરમદીયાવાળા), ખજાનચી મથુરભાઈ (ખીચાવાળા), મેહુલભાઇ (જેસરવાળા) તેમજ તેમની ટીમ અને સલાહકાર સમિતિના સભ્યો ગીરધરભ્ઇ મેદરડા હિંમતભાઇ મોરવાડા, દિનેશભાઇ નાની મોણપરી, ચેતનભાઇ નેસડી, પરસોતમભાઇ માણેકવાડા તેમજ યુવા સમિતિ ટીમના પમુખ ધમેઁશભાઇ કરમદીયા, મહેશભાઈ જેસર.ડો.સંજય જેજાદ, વાસુદેવ પીઠવડી, પરેશભાઈ માવજીજવા દ્વારા સમગ્ આયોજન ને સફળ બનાવવા ભારે જહેમત ઊઠાવેલ હતી.