રાજકોટમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારના અખાડા પરથી સાત જુગારીઓ ઝડપાયા 

રાજકોટ : આગામી 31ને ધ્યાને રાખી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સધન પેટ્રોલીંગ કરી દારૂ જુગાર ના કેશો શોધી કાઢવા સુચના કરેલ હોય. જે અંગે પોલીસ દિગ્વિજયસિંહ ગોહિલ તથા બ્રીજરાજસિંહ ઝાલા તથા દિવ્યરાજસિંહ ઝાલા ના હકીકત ના આધારે નીચે જણાવેલ ઇસમો તથા મહિલાને રાજકોટ શિતલપાકૅ ચોકડી પાસે મોચીનગર શેરી.6 ખાતેથી 3ન પતીનો જુગાર રમતા    (1) અશોકભાઈ જગજીવનભાઈ રજવાડીયા. જાતે. પ્રજાપતિ ઉ.36 રહે. મોચીનગર શેરી. 6. ગાંધીગ્રામ રાજકોટ. (2) કાનજીભાઈ અરજણભાઈ મેર. જાતે. કોળી ઉ.40 રહે. નાની લાખાવડ જસદણ (3)અશોક બટુકભાઇ બાવળીયા. જાતે. કોળી ઉ.45 રહે.…

Read More

રાજકોટ શહેર તથા મોરબીથી ચોરી કરેલા ચાર મોટરસાયકલ સાથે એક ઈસમને પકડી પાડતી રાજકોટ ક્રાઇમ બ્રાંચ

રાજકોટ : રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન પોલીસ રાજેશભાઈ બાળા તથા રઘુવીરસિંહ વાળા તથા સિધ્ધરાજસિંહ જાડેજા મળેલ હકીકત બાતમીના આધારે રાજકોટ યુનીવર્સીટી રોડ ભગતસિંહજી ગાડૅન નજીક આવેલા આવાસ યોજના કવાર્ટરના બહારના ભાગે રોડ ઉપરથી  દિપેશ અરવિંદભાઈ જેઠવા. જાતે.દરજી ઉ.21 રહે માલધારી સોસાયટી ગ્રીનલેન ચોકડી પાસે રાજકોટ ને બાઈક સાથે ઝડપી પાડયો હતો   સ્પેનડર મોટરસાયકલ. કિ. 15.000 સ્પેનડર મોટરસાયકલ. કિ. 10.000 એકસેસ મોટરસાયકલ. કિ. 25.000 એકસેસ મોટરસાયકલ. કિ. 20.000   દિલીપ પરમાર રાજકોટ

Read More

મોરબી ખાતે ભાજપ દ્વારા CAA અને NRC ના સમર્થનમાં રેલી યોજાઇ

મોરબી, મોરબી ખાતે આજ રોજ CAA અને NRC ના સમર્થનમાં ભાજપ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોહનભાઈ કુંદરીયા, મોતીભાઈ અમૃતિયા, મોરબી જિલ્લાના ભાજપના સહયોગી સંગઠનના પ્રમુખ કાળુભાઇ પાંચીયા તેમની ટીમ સાથે મોરબીના ભાજપ કાર્યકરો, ગ્રામજનો અને વેપારીઓ પોતાના ધંધા-રોજગાર બંધ કરી સરકાર ને CAA અને NRC ને સમર્થનમાં આ રેલીમાં જોડાયા હતા. રિપોર્ટર : કલાભાઇ પાંચીયા 

Read More

લાઠી તાલુકામાં રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિને તાલુકા કાનૂની સેવા સમિતિ ની શિબિર

લાઠી ૨૪ ડિસેમ્બર ૨૦૧૯ ના રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન ની ઉજવણી અંતર્ગત લાઠી તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ અને લાઠી તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા પી.એમ.શંકર વિદ્યાલય ખાતે કાનૂની માર્ગદર્શન શિબિર યોજાય અડવોકેટ અને ગ્રાહક સુરક્ષા મંડળના ટ્રસ્ટી ઇતેશભાઈ મહેતા એ ગ્રાહક સુરક્ષા ધારો અને મફત કાનૂની સેવા ઓ અને ACC પર માહિતી આપેલ આ પ્રસંગે મંડળ ના ટ્રસ્ટી વિમલ ભાઈ ઠાકર ,ચિરાગભાઈ ઠાકર તાલુકા કાનૂની સેવા સમિતિ ના સેક્રેટરી વી.કે.ગોહિલ તેમજ એન.બી.ગોહિલ હાજર રહેલા શાળાના બાળકોએ ગ્રાહકોના હકો અને ફરજો પર ડાભી સૃસ્ટી, ગોહીલ દ્રસ્ટી, ગોજરીયા દીપ, સેજુ વૈભવે વક્તવ્યો…

Read More

ભાટિયા માં સમસ્યા રૂપ બિસ્માર રોડ નું ખાત મુહૂર્ત કરતા સાંસદ પૂનમબેન માડમ

જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહત્વના સેન્ટર ભાટિયા ગામમાં ભાટિયા થી સ્ટેશન તરફ જતો રોડ ઘણા સમય થી સમસ્યા રૂપ હતો અને ખાડા ખડબા તથા અતિ દુર્ગમ અવસ્થા માં હતો.જોકે 4 વર્ષ પહેલાં અડધો રોડ તે સમયે અયોજન ની યોજના માં થી બનાવાયો હતો.પરંતુ અડધો રોડ અતિ ખરાબ હાલત માં હતો તેમજ વાહન વ્યવહાર જુના સ્ટેશન રોડ પર થી કરવામાં આવતો.જોકે આ બાબત એ વિસ્તારના સાંસદ પૂનમબેન માડમ ને રજૂ કરતા તેમને ઘડી કંપની rspl ને પોતાના કંપની ક્વોટા માં સી.એસ.આર. માં સમાવી લઈ પૂર્ણ કરવા ભલામણ કરી હતી. આર.એસ.પી.એલ ઘડી…

Read More

માંગરોળ માં પોલીસ દ્વારા શહેરમાં સુલેહ,શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે કરવામાં આવ્યું કાંઇક આવું

જાણો શુ કર્યુ પોલીસે જૂનાગઢ જિલ્લાના માંગરોળ માં જૂનાગઢ રેન્જ આઈ.જી.પી. શ્રી મનીંદરસિંહ પવાર સાહેબ તથા જીલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ સાહેબ ની સૂચના અને માર્ગદર્શન થી માંગરોળ પોલીસ સ્ટેશનના નીડર પ્રામાણિક અને બાહોશ પી.એસ.આઈ. શ્રી વિંઝુડા સાહેબ ના સુંદર નેતૃત્વ દ્વારા શહેરમાં સુલેહ,શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે કંઈક અલગ જ કરવાનું નક્કી કર્યું હતું માંગરોળ પોલીસ દ્વારા શહેરમાં કરવામાં આવ્યું હતું કાંઈક આવું કે જેમાં પોલીસ ની મોબાઇલ વાન તથા 100 નંબર પી.સી.આર.વાન તેમજ ડી.જે. સાથે રાખી શહેર ના સ્ટેશન રોડ,બંદર રોડ,દુધબજાર, મચ્છીપીઠ,માંડવી ગેઇટ,ટાવર રોડ,લીમડાચોક, કાપડ…

Read More

વાંકાનેર હાઇવે પર ટ્રક અને બોલેરો નુ અકસ્માત : બોલેરો ચાલકનુ ઘટના સ્થળે મોત

વાંકાનેર  આજે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ 27 નેશનલ હાઈવે પર ઢુવા પાસે એક ટ્રક અને બોલેરોનું અકસ્માત થયું હતું જેમાં બોલેરો ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે ઢુવા ઓવરબ્રિજ પર બોલેરો અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થતાં બોલેરો ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. આ બોલેરો ચાલક વાંકાનેર તાલુકાના વાંકિયા ગામના માથકિયા ઈસ્માઈલ મહમદભાઈ જીવાભાઇ (ઉંમર વર્ષ આશરે ૪૦) છે. અકસ્માત થતાં આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસ આવી પહોંચતાં મૃતકની ડેડબોડીને વાંકાનેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં…

Read More

કેશોદ શહેર ના વિવિધ સંગઠનો અને ભાજપ વિહિપ સહિત ની સંસ્થા ના કાયૅકરો એ caa તથા nrc ના સમથૅનમાં કેશોદ ના મામલતદારને આવેદનપત્ર આપ્યું

ભાજપ વિહિપ અને બજરંગ દળ અને વિવિધ સામાજિક સંસ્થાઓ અને અગ્નણી હિન્દુ સમાજ ના લોકો ની વિશાળ હાજરીમાં આજે નાગરિકતા કાયદા ના સમથૅનમાં કેશોદ ના મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સરકારે આ કાયદા થી કોઈ ને નુકસાન થવાનું ઉલ્ટા નું આ કાયદા હેઠળ નાગરિકો નાગરિકતા આપવાનું કામ સરકાર કરી રહી છે ત્યારે અમુક લોકો આ કાયદા નામે લોકો ને ભડકાવી રહ્યા છે ત્યારે ભારત દેશમાં વસતા હીનદુ કે મુસ્લિમ કોઈ એ ડર રાખ્યા વગર સરકાર ને સમથૅન આપવું જોઈએ તેવી માંગ સાથે સરકાર ને સમથૅન…

Read More

રાધનપુર ખાતે રાધનપુર રેફરલ હોસ્પિટલ બચાવો આંદોલન નો આવેલ અંત

બ્રેકિંગ રાધનપુર પંદર માં સોમવારે માંગણી સંતોષાતા પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ લાલેશ ભાઈ ઠક્કર અને રાધનપુર કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ ચલાવી આંદોલન ચાલતું હતું તે માંગણી પુરી થતાં આંદોલન બંધ કરવામાં આવ્યું ડોક્ટર અને સ્ટાપ મુકવા માટે માંગણી કરવામાં આવેલ તે પુરી થતાં ડોક્ટર નું સન્માન કરી આંદોલન પુણૅવતી કરવામાં આવેલ પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ લાલેશ ભાઈ ઠક્કર નો રાધનપુર કોંગ્રેસ દ્વારા આભાર વ્યક્ત કર્યો સન્માન કરવામાં આવ્યું રાધનપુર રેફરલ હોસ્પિટલ બચાવો  અભિયાન નો આવ્યો અંત ડોક્ટર અને સ્ટાપ મુકવા માં આવતા આમ જનતા મા આનંદ રાધનપુર રેફરલ હોસ્પિટલ બચાવો અભિયાન માં…

Read More

રામકૃષ્ણ મિશન દ્વારા વર્ષ દરમિયાન રૂપિયા 754 કરોડની વધુના રાહત સેવાકિય કાર્યો

તબીબીક્ષેત્રે રૂપિયા 259.42, શૈક્ષણિક ક્ષેત્રે 397.97 ની સહાય દ્વારા કુલ 78.32 લાખ દર્દીઓ અને 2.68 લાખ છાત્રોને આવરી લેવાયા. રાજકોટ શિવજ્ઞાને જીવનસેવા ના સિદ્ધાંતને અનુસરીને રામકૃષ્ણ મિશન દ્વારા દેશભરમાં પ્રતિ વર્ષ તબીબી, શિક્ષણ અને કુદરતી આપદા ના સમયે રાહતકાર્યો સહિત વિવિધ સેવાકિય કાર્યો હાથ ધરવામાં આવે છે. જે મુજબ આ વખતે પણ કુલ રૂપિયા 754 કરોડથી વધુના ખર્ચે રાહતકાર્ય અને સેવાકીય કર્યો હાથ ધરવામાં આવ્યા હતા. તાજેતરમાં બેલુર મઠ ખાતે ગત 15મી એ યોજાયેલી 110 મી વાર્ષિક સામાન્ય સભા માં અહેવાલ રજૂ કરાયો હતો. રામકૃષ્ણ મિશન દ્વારા આંગણવાડી થી લઈ…

Read More