બ્રેકિંગ રાધનપુર
પંદર માં સોમવારે માંગણી સંતોષાતા પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ લાલેશ ભાઈ ઠક્કર અને રાધનપુર કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ ચલાવી આંદોલન ચાલતું હતું તે માંગણી પુરી થતાં આંદોલન બંધ કરવામાં આવ્યું
ડોક્ટર અને સ્ટાપ મુકવા માટે માંગણી કરવામાં આવેલ તે પુરી થતાં ડોક્ટર નું સન્માન કરી આંદોલન પુણૅવતી કરવામાં આવેલ
પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ લાલેશ ભાઈ ઠક્કર નો રાધનપુર કોંગ્રેસ દ્વારા આભાર વ્યક્ત કર્યો સન્માન કરવામાં આવ્યું
રાધનપુર રેફરલ હોસ્પિટલ બચાવો અભિયાન નો આવ્યો અંત ડોક્ટર અને સ્ટાપ મુકવા માં આવતા આમ જનતા મા આનંદ
રાધનપુર રેફરલ હોસ્પિટલ બચાવો અભિયાન માં જોડાયેલ પાટણ ના નગરપાલિકા ના ઉપ પ્રમુખ લાલેશ ભાઈ ઠક્કર અને એમની ટીમ નું રાધનપુર કોંગ્રેસ દ્વારા સન્માન કરવામાં આવ્યું જેમાં રાધનપુર નગરપાલિકાના સેન્ટરી ચેરમેન હરદાસ ભાઈ આહિર અને ધીરુભાઈ ઠક્કર અને ડોક્ટર વિસનુ ભાઈ ઝુલા કોંગ્રેસ પ્રમુખ નવીન પટેલ અને રાધનપુર નગરપાલિકા ના પ્રમુખ કમુબેન ઠાકોર કારોબારી ચેરમેન કાનજીભાઈ પરમાર સહિત આગેવાનો હાજર રહ્યા
ભગીરથસિંહ જાડેજા સાંતલપુર