ધોરાજી જેતપુર હાઈવે ઉપર કારમાં આગ લાગતા એકનું મોત 2020-01-11 Admin ધોરાજી, ધોરાજી જેતપુર હાઈવે ઉપર સ્વીફ્ટ કાર નંબર GJ – 12 BR 3017 માં અચાનક આગ લાગી જવા પામી હતી. પ્રાથમિક માહિતી અનુસાર કારચાલકનું કારનો દરવાજો ન ખુલતા કારમાં ભૂંજાઈ જઈ મૃત્યુ નિપજયું છે. Post Views: 200