12 વર્ષ જનવિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના
હિન્દ ન્યુઝ, ગાંધીનગર
🔹 દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ યોજના ભારતના કૃષિ ક્ષેત્ર માટે આર્થિક સુરક્ષા કવચ સાબિત થઈ રહી છે; દેશમાં 11 કરોડથી વધુ ખેડૂતોને કુલ રૂપિયા 4.27 લાખ કરોડથી પણ વધુની સહાય ચૂકવાઈ
🔹 પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ગુજરાતમાં રૂપિયા 23,083 કરોડથી વધુની સહાય સીધી ધરતી પુત્રોના ખાતામાં જમા
🔹 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજનથી ભારતના કૃષિ ક્ષેત્રનું ચિત્ર બદલાયું : જીતુભાઈ વાઘાણી, કૃષિ મંત્રી, ગુજરાત
🔹 સમયસર સહાય મળતાં મજૂરી, ડીઝલ, મેઈન્ટેનન્સ જેવા નાના ખર્ચને પહોંચી વળવામાં સરળતા થઈ: ખેડૂત રમેશભાઈ પટેલ
