હિન્દ ન્યુઝ, ગાંધીનગર
મુખ્યમંત્રીએ ખેડૂતોના પાક માટે સિંચાઈના પાણીની જરૂરિયાતને ધ્યાનમાં લઈને નર્મદા યોજનાની નહેરોમાંથી સિંચાઈ માટે આયોજન કરતાં વહેલા એટલે કે તા. 11 જૂન, 2026 ગુરુવારથી પાણી છોડવાના દિશા-નિર્દેશ આપ્યા.
મુખ્યમંત્રીએ નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓની એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવીને નર્મદા યોજનામાં ઉપલબ્ધ પાણીના જથ્થાની સમીક્ષા હાથ ધરી હતી.
