વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) મધ્ય ગુજરાત; તા. 29-30 જૂન, 2026ના રોજ વડોદરાની GSFC યુનિવર્સિટી ખાતે મધ્ય ગુજરાતની VGRCનું આયોજન

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

      પ્રવાસન અને સંસ્કૃતિ આધારિત વિકાસનો સમન્વય એટલે અમદાવાદનું ‘કાંકરિયા લેકફ્રન્ટ’; ઉનાળુ વેકેશન 2026માં અમદાવાદનું કાંકરિયા બન્યું પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર; દરમિયાન 6.72 લાખ લોકોએ લીધી મુલાકાત

કાંકરિયા લેકફ્રન્ટ ખાતે પ્રવાસીઓની વધતી સંખ્યાના કારણે શહેરમાં હૉસ્પિટાલિટી, ખાણી-પીણી અને રિટેલ ક્ષેત્રોને નોંધપાત્ર પ્રોત્સાહન મળ્યું જેના પરિણામે સ્થાનિક વ્યવસાયોને વેગ મળ્યો અને રોજગારીની નવી તકોનું સર્જન થયુ. ગુજરાતની આ સિદ્ધિ આગામી VGRC સેન્ટ્રલ ગુજરાતના ઉદ્દેશ સાથે સુસંગત જ્યાં પ્રવાસન અને સંસ્કૃતિ દ્વારા ટકાઉ પ્રાદેશિક વિકાસની સંભાવનાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે

Related posts

Leave a Comment