ખેત બચાવ અભિયાન-૨૦૨૬ : ડાંગના ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ

હિન્દ ન્યુઝ, ડાંગ 

ભારત સરકારના “ખેત બચાવ અભિયાન” અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા આંબાપાડા અને બોરપાડા ગામે ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમ યોજાયો.

✅ પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામોની માહિતી

✅ ખરીફ ઋતુ માટે જરૂરી ખેત પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન

✅ જમીનની તંદુરસ્તી અને ઓર્ગેનિક કાર્બન વધારવા પર ભાર

✅ લીલા પડવાસ પાકોના ઉપયોગ અંગે સમજણ

✅ ખેડૂતોને પ્રાકૃતિક અને ટકાઉ ખેતી અપનાવવા પ્રેરણા

કાર્યક્રમમાં ખેડૂત મિત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તે માટે આહ્વાન કરવામાં આવ્યું.

 સ્વસ્થ જમીન – સમૃદ્ધ ખેડૂત – સુરક્ષિત ભવિષ્ય 

 

Related posts

Leave a Comment