દાહોદમાં પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓ માટે રાજ્ય કક્ષાનો સ્પે. ખેલ મહાકુંભ યોજાશે

હિન્દ ન્યુઝ, દાહોદ

      બ્લાઈંડ વેલફેર કાઉન્સિલ, દાહોદ અને નેશનલ એસોશિએશન ફોર ધી બ્લાઈંડ, દાહોદના સંયુક્ત ઉપક્રમે પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓ માટે રાજ્ય કક્ષાનો સ્પે. ખેલ મહાકુંભ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં આવેલ મહારાજા જયદીપસિંહજી, રમત-ગમત સંકુલ, દેવગઢ બારીયા ખાતે તારીખ ૦૯-૦૧-૨૦૨૬ ના શુક્રવારના રોજ સાંજે ૫ કલાકે યોજવામાં આવશે. પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓમાં રમત-ગમતની ભાવના, આત્મવિશ્વાસ તથા પ્રતિભાને પ્રોત્સાહન આપવાના હેતુસર રાજ્ય કક્ષા સ્પેશિયલ ખેલ મહાકુંભ રાજ્ય મંત્રીશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવશે. 

Related posts

Leave a Comment