ગુજરાતના ડેરી ઉદ્યોગના વિકાસમાં મહિલા પશુપાલકોનું અભૂતપૂર્વ યોગદાન

હિન્દ ન્યુઝ, કચ્છ

🔹 રાજ્ય સરકારના અવિરત પ્રયાસોથી ડેરી અને પશુપાલન ક્ષેત્રે મહિલાઓ બન્યાં આત્મનિર્ભર

🔹 કચ્છના મુન્દ્રા તાલુકાના પત્રી ગામના સોનલબેન ગોયલ પશુપાલન થકી માસિક ₹1,75,000ની કમાણી કરે છે

🔹 છેલ્લાં 10 વર્ષમાં રાજ્યમાં વિવિધ પશુપાલન યોજનાઓ હેઠળ મહિલા લાભાર્થીઓની સંખ્યા 2 લાખથી વધુ; 4986 જેટલી મંડળીઓ મહિલા સંચાલિત

🔹 બનાસ ડેરીમાં મહિલા સભાસદો વર્ષે 50 લાખથી વધુ રકમનું દૂધ જમા કરાવીને આર્થિક રીતે સક્ષમ બન્યાં

🔹 રાજ્ય સ્તરે સરકાર ‘શ્રેષ્ઠ પશુપાલક ઍવોર્ડ’ દ્વારા મહિલા પશુપાલકોને પ્રેરણા પૂરી પાડી રહી છે

Related posts

Leave a Comment