બનાસકાંઠા જીલ્લાના પૂરગ્રસ્ત તાલુકાઓમાં સેવાઓની કામગીરી પૂરજોશમાં

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા 

પાલનપુર આરટીઓ સર્કલ બ્રિજનું મરામતના કામમાં એક્સપાન્સન જોઇન્ટ બદલવાની નિયમિત જાળવણીની કામગીરી કરાઈ 



બનાસકાંઠા જીલ્લાના પૂરગ્રસ્ત તાલુકાઓમાં સર્વેની કામગીરી પૂરજોશમાં

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૦૦થી વધારે ટીમો બનાવી ગ્રામ્ય વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી શરૂ કરાઈ



જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ પૂરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય તંત્ર સજાગ

પૂરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્ર ખડેપગે

ક્લોરિનેશન, દવાનું વિતરણ અને સર્વે કામગીરી શરૂ



બનાસકાંઠા જિલ્લામાં વીજ પુરવઠાની પુનઃસ્થાપના કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ

જિલ્લાના અસરગ્રસ્ત 294 ગામોમાં વીજ પુરવઠો પુર્વવત્ પુનઃસ્થાપિત કરાયો

જિલ્લા કલેક્ટર મિહિર પટેલે UGVCL ની ટીમના કાર્યને બિરદાવી અભિનંદન પાઠવ્યા

પડકારજનક પરિસ્થિતિમાં જે.સી.બી, મોટી ક્રેન અને નાવડાની મદદથી કામ કરાયું: અધિક્ષક ઇજનેર વી.બી.બોડાત

Related posts

Leave a Comment