હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ચાચકા ગામના નિવૃત્ત આર્મી જવાન રાણા મહિપાલસિંહ તેમના ભાઈ સાથે મળી પરંપરાગત પાકોની ખેતી છોડીને બાગાયતી ખેતી અપનાવી તરબૂચ અને ટેટીની ખેતી કરી મેળવી રહ્યા છે સારું વળતર.
પરંપરાગત ખેતી છોડીને દરેક ખેડૂતોએ બાગાયતી પાકોની ખેતી અપનાવી જોઈએ, જેમાં વળતર પણ ખૂબ જ સારું મળે છે : યુવા ખેડૂત રાણા મહિપાલસિંહ

