સાવચેતી સાથે સારવાર એટલે ડેન્ગ્યુનો સફાયો

હિન્દ ન્યુઝ, વલસાડ

    રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસઃ વલસાડ જિલ્લા આરોગ્ય તંત્રની અસરકારક કામગીરીને પગલે જીવલેણ ડેન્ગ્યુને નાથવામાં મળી સફળતા 

વર્ષ ૨૦૨૫માં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની થીમઃ ‘‘Check clean cover : steps to defeat dengue’’ રાખવામાં આવી 

એડીસ મચ્છર કરડવાના ૫ થી ૬ દિવસ બાદ ડેન્ગ્યુનો તાવ વ્યકિતમાં જોવા મળે છે, જે લીવર અને કિડનીને પણ અસર કરી શકે છે  

વહેલુ નિદાન, ત્વરિત સારવાર- મચ્છર નિયંત્રણ એ સરકારની સાથે સમાજની પણ વિશેષ જવાબદારી 

Related posts

Leave a Comment