વલસાડ જિલ્લાના બિલ્ડરો, કોન્ટ્રાકટરો અને ઔદ્યોગિક એકમોએ તેમના મજૂરોની વિગત સંબંધિત પોલીસ સ્ટેશનમાં ૧૫ દિવસમાં આપવા જાહેરનામુ બહાર પડાયુ  

હિન્દ ન્યુઝ, વલસાડ 

     પરપ્રાંતીય કોન્ટ્રાક્ટરોના કર્મચારી/કારીગરો/મજુરો અંગેની સચોટ અને પુરતી માહિતી તેમના માલિકો દ્વારા પોલીસને સમયસર પુરી પડાતી નથી

કેટલાક મજૂરો જિલ્લામાં બેરોકટોક વસવાટ કરી ગુનાહિત કૃત્ય કરી નાસી જાય ત્યારે તેઓના માલિક/ઠેકેદારો પાસે પુરતી માહિતી ન હોવાથી પોલીસ તેઓ સુધી પહોંચી શકતી નથી

Related posts

Leave a Comment