હિન્દ ન્યુઝ, વડોદરા
“પ્રિસ્કૂલર દ્વારા સૌથી ઝડપથી 10 મંત્રોના પાઠ” માટે ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું
તનિષાએ માત્ર 2 મિનિટ 39 સેકન્ડમાં 10 હિંદૂ ધર્મમંત્રોનો પાઠ કરીને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ અનોખી સિદ્ધિ બદલ રેકોર્ડ કમિટીએ તનિષાને પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માનિત કરી છે.
