વધુમાં વધુ લોકોને સિવિલ ડિફેન્સમાં જોડાવા વહીવટી તંત્રની અપીલ 2025-05-15 Admin હિન્દ ન્યુઝ, તાપી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં તાપી જિલ્લાના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઈ શિક્ષણ, પુરવઠા, પોલીસ જેવા વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં તાપી જિલ્લાના તાલુકા મથકોના અમલીકરણ અધિકારીઓ ઓનલાઈન જોડાયા Post Views: 99