બોટાદ ખાતે પશ્ચિમ બંગાળમાં થયેલ હિન્દુઓ પર અત્યાચારો નાં પગલે કલેકટર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, બોટાદ

     બોટાદ ખાતે પશ્ચિમ બંગાળમાં થયેલ હિન્દુઓ પર અત્યાચારો નાં પગલે બોટાદના વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, RSS તેમજ તમામ હિન્દુ સંગઠનો, રાજકીય, સામાજિક આગેવાનો મળી હિન્દુઓ પર હિંસા વિરુદ્ધમાં બાઈક રેલી યોજી તેમજ બોટાદ કલેકટર ને આવેદન પત્ર પણ આપવામાં આવ્યો સાથે બંગાળમાં રાષ્ટ્રપતિ શાશન ની માંગણી કરવામાં આવી.

રિપોર્ટર : વિજય કુકડીયા, બોટાદ

Related posts

Leave a Comment