હિન્દ ન્યુઝ, જસદણ
જસદણ તાલુકા પેન્શનર અને સિનિયર સિટીઝન સમાજ મંડળની વર્ષ 2022-23 ની વાર્ષિક સમાન્ય સભા આગામી તા 27/3/2024 ને બુધવાર ના રોજ સવારે 9:30 કલાકે જસદણ સહજાનંદ રેસ્ટોરન્ટ આટકોટ રોડ પર રાખવામાં આવેલ છે તેમજ સિનિયર સિટીઝન 80 વર્ષ કે તેથી વધારે ઉમર ધરાવતા હોવ તેનુ સન્માન કરવામાં આવશે તો જસદણ તાલુકાના પેન્શનર મંડળના સભ્યોએ અવશ્ય હાજરી આપવા પ્રમુખ દેવશંકરભાઈ આર ચાંવ ની યદીમાં જાણવામાં આવે છે.
રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ