રાજકોટ શહેર પોલીસે અનલોક 2 માર્ગદર્શિકાનું ભંગ કરનારા લોકને એક કરોડથી વધુ દંડ ફટકારાયો

રાજકોટ,

રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ અનલોક 2 – દરમિયાન જાહેરનામાનો ભંગ કરનાર લોકો સામે કાર્યવાહી કરી જાહેરનામાનો ભંગના ૬૦૯ ગુના દાખલ કરવામાં આવ્યા અને જ્યારે કુલ ૪૬૫૨ વાહન ડિટેઇન કરવામાં આવ્યા અને જ્યારે જાહેર સ્થળોએ  માસ્ક નહી પહેરનારા અને જાહેરમાં થૂકનારા કુલ ૫૨,ર૨૯ લોકોને કુલ રૂા.૧.૦૪,૪૫,૮૦૦ દંડ ફટકારવામાં આવ્યો.

 

રિપોર્ટર: વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ

Related posts

Leave a Comment