વેરાવળ કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતા 2 દર્દીઓ ના મોત 

ગીર સોમનાથ,

વેરાવળ કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતા 2 દર્દીઓ ના મોત

કોડીનાર ના 27 વર્ષી કમરૂદીન લાલાણી અને 55 વર્ષના ફાતીમા બેન નૂ  વહેલી સવારે મોત….

કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ વેરાવળ કોવિડ હોસ્પિટલમાં આઈશોલેસન મા સારવાર મા હતા..

જોકે હાલ જીલ્લા આરોગય  અધિકારીઓ કોરોના ના કારણે મોત..

બંને દર્દીના મોત નૂ કારણ કમિટી નક્કી કર્યા બાદ જાહેર કરાશે..

આરોગય વિભાગ ની નીતિરીતિ શંકાના દાયરામા …

શું કોરોના ના કારણે મોત નો આકરો છૂપાવાઈ રહયો છે? તેવા સવાલો ઊઠયા છે.

 

રિપોર્ટર : સઇદ મહિડા,  ગીર સોમનાથ

Related posts

Leave a Comment