ગઢડા તાલુકા ના ઢસામાં નિયમિત રીતે ઉકાળો પીવા માટેના આયોજનમાં સાથ સહકાર આપવો

ગઢડા,

ઢસા ગામ તેમજ ઢસા જં માં નિયમિત રીતે ઉકાળો અને આયુર્વેદિક ઔષધ  ઉપલબ્ધ છે અને બધા લોકોએ નાના મોટા બધાને નિયમિત રીતે ઉકાળો પીવડાવામાં આવે છે અને ખાસ સોશ્યલ ડિસ્ટન્સ રાખવું, ઉકાળો પીધા પહેલા માસ્ક પહેરીને રાખવું, ઉકાળો પીવાથી શરીર માં તંદુરસ્તી રહે છે, આ ઉકાળો આયુર્વેદિક હોવાથી બહુજ ફાયદો આપે છે, આપેલ સરનામાં ઉપર જય ને સાથ સહકાર આપવા વિંનતી છે. નિયમિત સવારે ઉકાળો
સરકારી આયુર્વેદ દવાખાનું, ઢસા (સવારે 9 કલાકે) તથા અન્નક્ષેત્ર, ગ્રામ પંચાયત સામે, ઢસા જંકશન (સવારે 7 કલાકે) પીવડાવવામાં આવે છે. 06-07-2020 સોમવાર થી શરૂ થશે જેની તમામ ગ્રામજનોએ નોંધ લેવી તેમજ અન્ય લોકોને જાણ કરવી.

રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા

Related posts

Leave a Comment