રાજકોટ ક્રાઇમ બ્રાન્ચએ કરી  બે વ્યક્તિની ધરપકડ…

રાજકોટ,

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા…

96 લાખની જૂની નોટો પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ…

મવડી વિસ્તારના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેથી પકડી નોટો..

બે વ્યક્તિઓની કરાઈ ધરપકડ…

હરજીવન પટેલ અને ભીખાભાઈ પટેલની કરાઈ ધરપકડ

રિપોર્ટર : સંદિપ રાખશીયા, રાજકોટ

 

Related posts

Leave a Comment