કોડીનારમાં પ્રજાલક્ષી યોજનાઓનો ટેબ્લોનાં માધ્યમથી નિદર્શન

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

સોમનાથ જિલ્લાનાં પ્રજાસત્તાક પર્વ” ની નગરપાલીકા સ્ટેડીયમ કોડીનારમાં ગરીમાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ટેબ્લો લોકો માટે માહિતીસભર આકર્ષણનુ કેન્દ્ર બન્યા હતા.

            જેમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા હરિયાળુ વન ગ્રામ વન સ્ટ્રીટ વાવેતર,જિલ્લા પુરવઠા વિભાગે મોડલ વ્યાજબી ભાવની દુકાન જિલ્લા ખેતીવાડી વિભાગએ  પ્રાકૃતિક ખેતી,  નાયબ બાગાયત વિભાગએ બાગાયત ખેતી સમૃદ્ધિ ખેતીઆરોગ્ય વિભાગનાં આયુષ્માન ભારત પ્રોગ્રામ ઓફિસર આઈ સી ડી એસએ આઈસી ડી એસ  દ્વારા આપવામા આવતી સેવાઓમદદનીશ મત્સ્યોધોગ નિયામક દ્વારા દરિયાઈ સુરક્ષાનાયબ પશુપાલન વિભાગ દ્વારા ચાફ કટર નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પંચ સ્તંભ યોજના વાસમો જળ જીવન મિશન નલ સે જલઆરટીઓ  રોડ સેફ્ટી પ્રોગ્રામ ઓફિસર ૧૦૮ ની સેવાઓની થીમ આધારીત ટેબ્લોની નિદર્શન કરવામા આવ્યુ હતુ.

            આ અલગ-અલગ કચેરીઓ દ્રારા ટેબ્લોનું નિદર્શનમાં પ્રથમ નંબરે આઈ સીડીએસ ૧૦૦સ્માર્ટ આંગણવાડીબીજા નંબરે જિલ્લા ગ્રામ વિકાસ એજનનંબના પંચ તીર્થ યોજના  અને ત્રીજા નંબરે  મદદનીશ મત્સ્યદ્યોગ વિભાગના ટેબ્લોની પસંદગી કરવામાં આવી હતી

Related posts

Leave a Comment