રાજ્કોટ,
જ્યારે દેશમાં ચોથા લોકડાઉન દરમિયાન ડોમેસ્ટિક ફલાઇટની સેવા શરૂ કરવામાં આવી છે. જ્યારે ગુજરાતમાથી પણ વિવિધ શહેરોમાથી ડોમેસ્ટિક ફલાઈટ શરૂ કરવામાં આવી છે. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીના રાજકોટ શહેરમાથી જ ડોમેસ્ટિક ફલાઇટની મંજૂરી ન આપતા રાજકોટ મેમ્બર ઑફ કોમર્સ દ્વારા ઉડ્ડયન મંત્રીને પત્ર લખીને ફલાઇટ શરૂ કરવા માગ કરવામાં આવી હતી. અને જ્યારે ગુજરાતના શહેરોમાંથી દેશના અન્ય રાજ્યના શહેરો સુધી ડોમેસ્ટિક ફલાઈટ શરૂ કરવામાં આવી છે. જ્યારે રાજકોટમાંથી એક પાણ ફલાઇટને મંજુરી ન મળી હોવાનું સામે આવ્યુ છે. જ્યારે રાજકોટમાં કોરોનાના કેસ ઓછા હોવા છતા ફલાઈટ શરૂ ન કરવાનો ઉલ્લેખ કરતો પત્ર ચેમ્બર ઑફ કામર્સ દ્વારા ઉડ્ડયન મંત્રીને લખવામાં આવ્યો છે.
અને રાજ્કોટ શહેરના ચેમ્બર ઑફ કોમર્સે પત્રમાં જણાવ્યુ છે કે, રાજકોટમાં ફલાઇટ ન આપતા સૌરાષ્ટ્રના ઉધોગ – વેપાર પર તેની અસર જોવા મળે છે.
રિપોર્ટર : વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ