દામનગર શહેર માં કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી ખાતે ગુજરાત સરકાર ના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયા પાસે પાલિકા પ્રમુખ ની માંગ……

દામનગર ,

દામનગર શહેર માં ગુજરાત સરકાર ના પાણી પુરવઠા મંત્રી એ કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની કચેરી ની મુલાકાત લીધી ગુજરાત સરકાર ના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ને દામનગર શહેર પાલિકા પ્રમુખ ની રજુઆત વધુ પીવા નું પાણી આપો ની માંગ , દામનગર શહેર ને આપતું પાણી અપૂરતું હોવા ની લેખિત રજુઆત થી ગુજરાત સરકાર ના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ને શહેર ને ૧.૨૫ પોઇન્ટ પીવા ના પાણી થી કાયમી પડતી તંગી થી દામનગર શહેર ને પૂરતા પ્રમાણ માં પીવા નું પાણી મેળવવા પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા ની લેખિત રજુઆત થી મંત્રી બાવળિયા દ્વારા ખાત્રી કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ના કાર્યપાલક ઈજનેર ને મંત્રી દ્વારા આદેશ દામનગર શહેર ને આપતા ૧.૨૫ પોઇન્ટ પીવા ના પાણી માં વધારો કરી હવે થી અડધો ડી પી જથ્થો વધારે આપવા આદેશ પાંચ લાખ લીટર પાણી દામનગર શહેર ની વધુ મળવા ની માંગ પાલિકા દ્વારા થતા જ સરકાર ના મંત્રી બાવળિયા દ્વારા સબંધ કરતા તંત્ર ને ચૂસના આપી હતી. ગુજરાત સરકાર ના કાળુભાર પાણી પુરવઠા બોર્ડ ની વિઝીટ કરી ક્યાં વિસ્તાર માં કેટલું પાણી કેવી લોકો ને કેવી સુવિધા સાથે વિતરણ કરાય છે ક્યાં ક્યાં ઓવરહેડ પર થી પીવા ના પાણી દામનગર શહેરી તથા ગ્રામ્ય વિસ્તારો માં વિતરણ કરાય છે તેની જાત તપાસ કરી હતી સ્થાનિક અગ્રણી ઓ સાથે પાણી પુરવઠા ના વિતરણ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.

Related posts

Leave a Comment