વિરમગામ વોર્ડ નં 1 માં કોંગ્રેસ ના કાર્યાલય નુ ઉદઘાટન કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, વિરમગામ

      વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર-૧ અલીગઢ ખાતે કોંગ્રેસના કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું. મોટામાં મોટી સંખ્યામાં દરેક વિસ્તારના કોંગ્રેસ નાં આગેવાનો તથા વોર્ડ નાં સભ્યો એ હાજરી આપી. આ વોર્ડ માં આ વખતે ભૂત પૂર્વ ધારાસભ્ય દાવુદભાઈ પટેલ ના પુત્ર અને ભોજવા ગામનાં ભુત પૂર્વ સરપંચ ભીખાભાઈ ઠાકોર ના પત્ની ને ટીકીટ આપીને કોંગ્રેસ પક્ષે ખુબ જ સારું કામ કરેલ છે. એવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.

રિપોર્ટર : નસીબ મલેક વિરમગામ

Related posts

Leave a Comment