રાજકોટ શહેરને કોરોનાથી દૂર રાખવા ફરજ બજાવતા સફાઈકર્મીઓ

રાજકોટ,

રાજકોટ શહેરને કોરોનાથી દૂર રાખવા ફરજ બજાવતા સફાઈકર્મીઓ. રાજકોટ શહેરની સ્વચ્છતા જાળવવા માટે ૨૩૧૦ કાયમી તથા ૨૧૦૦ કરાર આધારિત સફાઇ કામદારો અને ૩૨૫ ટીપર વાનના ૬૫૦ કર્મચારીઓ ફરજ પર છે. મોઢા પર માસ્ક પણ ન પહેરયુ હોય, હાથ પર મોજા ન પહેરયા હોય, તેવામાં આપણી સેવા કરતા હોય, રોડ પર પડેલા માસ્ક, ગ્લોઝ, ગંદો કચરો ઉપાડતા હોય આવા સફાઈકર્મીઓ વંદનીય પાત્ર છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment