એ.એસ.આઇ પ્રકાશસિંહ રણજીતસિંહ રાઓલ ના રિમાન્ડ પુરા થતા એ.સી.બી.એ આરોપી ને નામદાર અદાલત માં રજુ કરી વધુ તપાસ હાથ ધરેલ છે

હિન્દ ન્યૂઝ, ખેડા

                                        અમદાવાદ આર.આર.સેલ ના લાંચિયા એ.એસ.આઇ પ્રકાશસિંહ રણજીતસિંહ રાઓલ ના રિમાન્ડ પુરા થતા એ.સી.બી.એ આરોપી ને નામદાર અદાલત માં રજુ કરી વધુ તપાસ માટે ફર્ધર રિમાન્ડ ની માંગણી કરી હતી. જે નામદાર અદાલતે ગ્રાહ રાખી આરોપી પ્રકાશસિંહ રણજીતસિંહ રાઓલનાઓના તા. ૦૮.૦૧.૨૦૨૧ (૩ દિવસ) ના ફર્ધર રિમાન્ડ મંજુર કર્યા છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, ખેડા

Related posts

Leave a Comment