हिन्द न्यूज़, भुज Central Wool Development Board द्वारा, Ministry of Textiles के अंतर्गत, 18 से 22 फ़रवरी 2026 तक Bhuj Haat में पाँच दिवसीय प्रदर्शनी-सह-बिक्री (Exhibition-cum-Sale) एक्सपो का आयोजन किया गया है। इस एक्सपो का उद्देश्य कच्छ के ऊनी हथकरघा उत्पादों को प्रोत्साहित करना तथा स्थानीय बुनकरों और कारीगरों के कल्याण हेतु उन्हें एक समर्पित बाज़ार मंच उपलब्ध कराना है। इस पहल के अंतर्गत कारीगरों को निःशुल्क स्टॉल उपलब्ध कराए गए हैं, जिससे वे अपने उत्पादों का प्रत्यक्ष रूप से प्रदर्शन और विक्रय कर सकें। यह एक्सपो कारीगरों के…
Read MoreDay: February 20, 2026
રાજ્યમાં સૂચિત નવી લગ્ન નોંધણી પદ્ધતિ અમલમાં મુકવામાં આવી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર લગ્ન નોંધણીની અરજી બંને પક્ષકારો અને બે સાક્ષીઓની સહીથી રજૂ કરવાની રહેશે. અરજી કાયદેસર રીતે નોટરાઈઝ કરીને રજૂ કરવાની રહેશે અને તેમની સાથે બંને પક્ષ દ્વારા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા ઓળખના પુરાવા જેવા કે ડ્રાઈવિંગ લાઈસન્સ, પાસપોર્ટ, ફોટો ઓળખપત્ર આપવાના રહેશે.
Read Moreકવાંટ તાલુકાના ભૂમાસવાડા અને બેડીયા કલસ્ટરમાં પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઈ
હિન્દ ન્યુઝ, કવાંટ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને જબુગામ કોલેજ ઓફ એગ્રિકલ્ચર દ્વારા કવાંટ તાલુકાના ભૂમાસવાડા અને બેડીયા કલસ્ટરમાં ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાકૃતિક કૃષિ અંગે વિગતવાર જાણકારી આપી પ્રાકૃતિક કૃષિ તરફ વળવા માટે ખેડૂતોને પ્રેરિત કર્યા હતા. આ તાલીમમાં NMNF, GPKVB અને ATMA હેઠળ આવતી યોજનાઓ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. નવા ખેડૂતો જોડવા માટે વૈજ્ઞાનિક અને અસરકારક પદ્ધતિઑ, રસાયણિક ખેતીની સમસ્યાઓ અને પ્રાકૃતિક ખેતીના લાભોની સમજૂતી આપવામાં આવી હતી. આ તાલીમમાં કોલેજ ઓફ એગ્રિકલ્ચર-જબુગામ (ખેડૂત તાલીમ કેન્દ્ર જબુગામ)નો…
Read More