કપડવંજના નાગરિકોને સ્વસ્થ ભવિષ્યની ભેટ

હિન્દ ન્યુઝ, ખેડા     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખેડા જિલ્લાના કપડવંજ ખાતે ₹6.5 કરોડના ખર્ચે નિર્મિત અત્યાધુનિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) અને ₹1 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવીન આયુર્વેદિક હોસ્પિટલનું લોકાર્પણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઈનડોર મેડિકલ ઓપીડી, ગાયનેક ઓપીડી, ફિઝીયોથેરાપી, ડાયાલિસીસ, લેબોરેટરી, એક્સ-રે, એચ.આઈ.વી સહિતના જાતીય રોગની તપાસ અને 24*7 કલાક ઈમરજન્સી સારવાર મળી રહેશે. આ સુવિધાઓથી કપડવંજ શહેર સહિત આસપાસના 2.7 લાખથી વધુ નાગરિકોને હવે નિષ્ણાત તબીબોની સેવાઓની સાથે-સાથે પંચકર્મ જેવી પરંપરાગત સારવાર ઘરઆંગણે જ ઉપલબ્ધ થશે; રાજ્ય સરકારની આ પહેલ અંતરિયાળ વિસ્તારોમાં ‘સ્વસ્થ ગુજરાત’ના સંકલ્પને વધુ સુદ્રઢ…

Read More