इलेक्ट्रॉनिकी और सूचना प्रौद्योगिकी मंत्रालय, इंडियाएआई, असम सरकार और आईआईटी गुवाहाटी ने मानव संसाधन कार्य समूह की बैठक की मेजबानी की

हिन्द न्यूज़, दिल्ली     इलेक्ट्रॉनिकी और सूचना प्रौद्योगिकी मंत्रालय, इंडिया एआई मिशन, असम सरकार और आईआईटी गुवाहाटी, आईआईटी गुवाहाटी परिसर में “मानव पूंजी” विषय पर दो दिवसीय कार्य समूह की बैठक का आयोजन कर रहे हैं। इस बैठक में वरिष्ठ नीति निर्माताओं, शिक्षाविदों, उद्योग विशेषज्ञों और विशेषज्ञों को शिक्षा सुधार, कार्यबल परिवर्तन और समावेशी, मानव-केंद्रित एआई अपनाने पर राष्ट्रीय स्तर पर विचार-विमर्श को आगे बढ़ाने के लिए आमंत्रित किया गया। प्रो. टी.जी. सीताराम की अध्यक्षता में आयोजित दो दिन की बैठक (5-6 जनवरी 2026) नई दिल्ली में 15-20 फरवरी…

Read More

રાજ્યના બાળકોના પાયાના શિક્ષણ અને પોષણને મળશે નવી ઊર્જા

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     રાજ્યના 3,691 નવનિયુક્ત આંગણવાડી કાર્યકરોની બે દિવસીય તાલીમ સંપન્ન, જેમાં માસ્ટર ટ્રેનર્સ, CDPO, સુપરવાઈઝર દ્વારા પોષણ સંગમ અને ICDS યોજનાની વિગતવાર માહિતી આપવામાં આવી. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય આંગણવાડીને ‘પ્રી-સ્કૂલ’ તરીકે વધુ સક્ષમ બનાવવાનો, NNM ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર્સ દ્વારા વિવિધ સરકારી એપ્લિકેશનના અમલીકરણ માટે કાર્યકરોને તાલીમબદ્ધ કરાયા.

Read More

‘મેરા યુવા ભારત’ દ્વારા આયોજિત આંતર જિલ્લા યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ હેઠળ કચ્છના યુવાનોએ સુરતના ઉદ્યોગોની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, સુરત      કેન્દ્ર સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય સંચાલિત ‘મેરા યુવા ભારત’ સુરત દ્વારા ૫ દિવસીય ‘આંતર જિલ્લા યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ’ની શરૂઆત થઇ છે. ‘યુવાનો દ્વારા વિચાર વિનિમય, રાષ્ટ્રીય એકતા તરફ એક પગલું’ થીમ હેઠળ આયોજિત કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના યુવા પ્રતિનિધિઓ સુરતના મહેમાન બન્યા છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સુરત અને કચ્છ જિલ્લા વચ્ચે સંસ્કૃતિ, અનુભવ અને નૂતન વિચારોનું આદાન-પ્રદાનનો છે.             શૈક્ષણિક પ્રવૃત્તિઓના ભાગરૂપે કચ્છના યુવા પ્રતિનિધિઓને સુરતની અગ્રણી ઔદ્યોગિક સંસ્થાઓ અદાણી પોર્ટ તથા હરે કૃષ્ણ ડાયમંડની…

Read More

મહુવા તાલુકામાં કિસાન સૂર્યોદય યોજનાનો વ્યાપ પૂર્ણ: બાકી રહેલા ગામોમાં દિવસ દરમ્યાન ખેતીવાડી વીજ પુરવઠો શરૂ

હિન્દ ન્યુઝ, મહુવા       રાજય સરકારની મહત્વપૂર્ણ ખેડૂતલક્ષી “કિસાન સૂર્યોદય યોજના” અંતર્ગત સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ખેતીવાડી વીજ પુરવઠાને લઈને મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ છે. તાલુકામાં અગાઉ બાકી રહેલા ગામોમાં હવે દિવસ દરમ્યાન ખેતીવાડી વીજ પુરવઠો વિધિવત રીતે શરૂ કરવામાં આવતા કિસાન સૂર્યોદય યોજનાનો વ્યાપ પૂર્ણ થયો છે.             મહુવા તાલુકામાં આવેલ ૬૬ કેવી બામણિયા અને ૬૬ કેવી ભીમપોર સબસ્ટેશનમાંથી નીકળતા ખેતીવાડી ફીડરોમાં અગાઉ બે શિફ્ટ મુજબ પુરવઠો આપવામાં આવતો હતો. જેટેકો દ્વારા લાઈનના મજબૂતીકરણ માટે અંદાજે રૂપિયા ૨૫ લાખના ખર્ચે જરૂરી કામગીરી પૂર્ણ થતા,…

Read More

जिलाधिकारी श्रीमती वर्षा सिंह ने फार्मर रजिस्ट्री प्रचार रथ को दिखाई हरी झंडी

हिन्द न्यूज़, बिहार      वैशाली जिला पदाधिकारी, श्रीमती वर्षा सिंह ने “फार्मर रजिस्ट्री – किसान की डिजिटल पहचान” अभियान को व्यापक बनाने के उद्देश्य से कृषि विभाग, वैशाली द्वारा संचालित फार्मर रजिस्ट्री प्रचार रथ को समाहरणालय प्रागंण से हरी झंडी दिखाकर रवाना किया। इस अवसर पर जिला कृषि पदाधिकारी, जिला उद्यान पदाधिकारी, उप परियोजना निदेशक (आत्मा) सहित कृषि विभाग के अन्य पदाधिकारी उपस्थित थे।  उन्होंने आगे बताया कि महुआ, महनार एवं हाजीपुर अनुमंडलों के लिए अलग-अलग फार्मर रजिस्ट्री प्रचार रथ भेजे गए हैं।ताकि प्रथम चरण के शिविरों के दौरान…

Read More

भारतीय रेल ने चालू वित्त वर्ष की पहली तीन तिमाही में अपने पूंजीगत व्यय का 80 प्रतिशत से अधिक का उपयोग किया

हिन्द न्यूज़, दिल्ली      भारतीय रेल आधुनिक एवं बेहतर संपर्क परिकल्पना के अनुरूप भविष्य के लिए तैयार संगठन में बदलकर सस्ती दर पर देश भर में तेज सुरक्षित और विश्व स्तरीय रेल सेवा यात्रा प्रदान कर रहा है। इस केंद्रित दृष्टिकोण के साथ, भारतीय रेल ने 2025-26 के लिए आवंटित सकल बजटीय सहायता (जीबीएस) परिव्यय में मजबूत प्रवृत्ति बनाए रखी है। भारतीय रेल ने दिसंबर 2025 के अंत तक, 2,52,200 करोड़ रुपये की कुल सकल बजटीय सहायता (जीबीएस) में से 80 दशमलव पांच चार प्रतिशत 2,03,138 करोड़ रुपये व्यय…

Read More

एडीए का दो दिवसीय राष्ट्रीय संगोष्‍ठी ‘एयरोनॉटिक्स 2047’ बेंगलुरु में शुरू हुआ

हिन्द न्यूज़, दिल्ली      एयरोनॉटिकल डेवलपमेंट एजेंसी (एडीए) द्वारा आयोजित दो दिवसीय राष्ट्रीय संगोष्ठी ‘एयरोनॉटिक्स 2047’ का शुभारंभ 4 जनवरी, 2026 को बेंगलुरु स्थित सेंटर फॉर एयरबोर्न सिस्टम्स (सीएबीएस) में हुआ। संगोष्ठी का उद्घाटन वायुसेना प्रमुख एयर चीफ मार्शल एपी सिंह ने किया। अपने संबोधन में वायुसेना प्रमुख ने लाइट कॉम्बैट एयरक्राफ्ट (एलसीए) तेजस के 25 वर्ष पूरे होने पर एडीए को बधाई दी और आज के निरंतर बदलते समय में भारतीय वायु सेना (आईएएफ) को परिचालन रूप से तैयार रखने के लिए सुपुर्दगी की समयसीमा का पालन करने…

Read More

ઐતિહાસિક ક્ષણ | અમરેલી જિલ્લાના વિકાસની નવી કડી 

હિન્દ ન્યુઝ, રાજકોટ     આઝાદી બાદ પહેલીવાર અમરેલી જિલ્લાના ચાંચબંદર–વિક્ટર પોર્ટ વચ્ચે દરિયાઈ ખાડી પર રૂ. ૮૫ કરોડના ખર્ચે પૂલનું ખાતમુહૂર્ત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે થયું આ પૂલ તૈયાર થતા બંને વિસ્તારોનું અંતર ઘટશે સમય–ખર્ચની બચત થશે. શિક્ષણ, રોજગારી અને સર્વાંગી વિકાસને વેગ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં દરિયાકાંઠા વિસ્તાર માટે વિકાસનો સેતુ તૈયાર થઈ રહ્યો છે.

Read More

જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ ૪૦મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો ફ્લેગ ઓફ કરી પ્રારંભ કરાવ્યો

હિન્દ ન્યુઝ, જૂનાગઢ       રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા અને જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ આજે વહેલી સવારે ૪૦મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો ફ્લેગ ઓફ કરી પ્રારંભ કરાવ્યો હતો. સાથે જ સ્પર્ધકોનું ઉત્સાહવર્ધન કર્યું હતું આ સ્પર્ધામાં રાજ્યભરના ૧૧૧૫ સ્પર્ધકોએ ફૂલ ગુલાબી ઠંડીમાં નવા ઉત્સાહ અને જોમ જુસ્સા સાથે કરવા ગિરનારને સર કરવા માટે દોટ મૂકી હતી.  રાજ્યના કેબિનેટ અને જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની સાથે મેયર ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, કલેકટર અનિલકુમાર રાણાવસિયા, કમિશનર તેજસ પરમાર,…

Read More

જૂનાગઢ જિલ્લાના ઔદ્યોગિક વિકાસને નવા આયામો આપવા માટે ૧૨૦૯ કરોડના જુદા જુદા ક્ષેત્રમાં મૂડી રોકાણ માટે ૨૧૮ MOUs થયાં

હિન્દ ન્યુઝ, રાજકોટ      રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ જિલ્લાના ઔદ્યોગિક વિકાસને નવા આયામો આપવા માટે ૧૨૦૯ કરોડના જુદા જુદા ક્ષેત્રમાં મૂડી રોકાણ માટે ૨૧૮ MOUs થયાં હતાં. રાજકોટ ખાતે પ્રાદેશિક વાઇબ્રન્ટ એટલે કે વીજીઆરસી યોજાઈ રહી છે તે પૂર્વે આજે ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ પ્રોગ્રામ જૂનાગઢ જિલ્લામાં રોકાણના આયોમો સાથે ઉદ્યોગકારો અને યુવા સાહસીકોની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. આજે આ કાર્યક્રમમાં આરોગ્ય-હોસ્પિટલ, સંસ્કૃત ભાષા અને પરંપરા આધારિત શિક્ષણ સંસ્થાઓ, પ્રવાસન, રિસોર્ટ સહિતના ક્ષેત્રે મહત્વના એમઓયુ થયા હતા.   આ…

Read More