હિન્દ ન્યુઝ, ધરમપુર લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ દ્વારા નેશનલ ડોક્ટર ડે ના દિવસે ધરમપુર નગરના ડોકટરોનું સન્માન અને તેમના દ્વારા બજાવેલ નિઃસ્વાર્થ સેવા તેમજ તેમની સમાજ પ્રત્યેની સેવાભાવી કટીબધ્ધતા બદલ એમનો આભાર વ્યક્ત કર્યો. ૧ જુલાઈ, નેશનલ ડોક્ટર ડે ના દિવસે લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ દ્વારા ધરમપુરમાં વર્ષોથી નિઃસ્વાર્થ સેવા બજાવતા ડોકટરોનું સન્માનપત્ર આપી તેમજ એમની ઉમદા સેવા અને સમાજ પ્રત્યેની એમની જવાબદારીઓની કટીબધ્ધતાને અનુલક્ષીને તેઓનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વિશ્વવિખ્યાત શિવકથાકાર શ્રી બટુકભાઇ વ્યાસ, ૪ વખત લિમ્કા બુક ઓફ…
Read MoreDay: July 9, 2024
हाजीपुर के जीआईएस बेस्ट मास्टर प्लान -2041 पर जिला पदाधिकारी यशपाल सिंह मीणा ने की बैठक।
हिन्द न्यूज़, बिहार वैशाली जिला पदाधिकारी यशपाल सिंह मीणा द्वारा हाजीपुर के जीआईएस बेस्ड मास्टर प्लान 2041 की तैयारी को लेकर समाहरणालय में बैठक की गई। बैठक में कई भागों के अधिकारियों ने भाग लिया। मास्टर प्लान के कंसलटेंसी एजेंसी मेसर्स टेक्मेट इंटरनेशनल प्राइवेट लिमिटेड के प्रतिनिधि द्वारा प्रस्तुत स्टेज 3 का डाटा कलेक्शन तथा एनालिसिस की समीक्षा की गई। जिलापदाधिकारी द्वारा निर्देश दिया गया कि हाजीपुर आयोजना क्षेत्र के सभी स्टेकहोल्डर के साथ अलग-अलग बैठक आयोजित की जाए। हाजीपुर के विधायक अवधेश सिंह ने सुझाव दिया…
Read Moreમોટી કોરવડમાં સહ્યાદ્રીની પર્વતમાળા લીલી ચાદર ઓઢી ખીલી ઉઠી
હિન્દ ન્યુઝ, ધરમપુર ધરમપુરથી આશરે 40 કિમી દૂર મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા મોટી કોરવડમાં સહ્યાદ્રીની પર્વતમાળાએ વર્ષાઋતુમાં લીલી ચાદર ઓઢી લેતા નયનરમ્ય દ્રશ્ય સર્જાયું છે! કુદરતના ખોળે પ્રાકૃતિક સૌંદર્ય લઈ મહારાષ્ટ્રના ઉપરવાસ વિસ્તારોમાં થયેલા સારા વરસાદથી પાર નદીના ખળખળ વહેતા થયેલા નવા નીરથી મોટી કોરવડનો આ વિસ્તાર ખીલી ઉઠયો છે. તામછડીના અનેક ઘાટ પસાર કરી મોટી કોરવડમાં ઊંચાઈ ધરાવતા આ વિસ્તારમાંથી નીચે ભયાનક ખીણમાંથી સહ્યાદ્રીની પર્વત માળા વચ્ચેથી નીકળતી પાર નદી તથા પર્વતો વચ્ચેના ગુલાબી વાદળોને લઇ દ્રશ્યમાન થતો આહલાદક અને મનમોહક નજારો મન પ્રફુલ્લિત કરી રહ્યો…
Read Moreરાજકોટ ખાતે ભવ્ય “પત્રકાર રત્ન એવોર્ડ – 2024” કાર્યક્રમ યોજાશે
📜 “પત્રકાર રત્ન એવોર્ડ – 2024 💫 ‘સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન’ – ટ્રસ્ટ (‘સારા’ એસોસિયેશન) દ્વારા તા. 25-07-2024 ના રાજકોટ ખાતે ભવ્ય ‘પત્રકાર રત્ન એવોર્ડ’ અને પત્રકાર સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. 💫 દૈનિક, સાપ્તાહિક, પખવાડિક, માસિક ન્યુઝ પેપરનાં અને ન્યુઝ પોર્ટલ તથા ન્યુઝ ચેનલોનાં તંત્રીશ્રીઓ તથા પત્રકારો આ ‘પત્રકાર રત્ન એવોર્ડ’ માટે પોતાનાં નામની નોંધણી કરાવી શકે છે. 💫 અમારા દ્વારા ‘પત્રકાર રત્ન એવોર્ડ’ માટે બહાર ગામથી રાજકોટ ખાતે પધારતા પત્રકારો અને તેમની સાથે આવનાર એક(1) વ્યક્તિ માટે આગલા દિવસે રાજકોટ ખાતે 🏡હોટલમાં રાત્રી રોકાણ અને જમવાની વ્યવસ્થા…
Read More