હિન્દ ન્યુઝ, અમદાવાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદીમાં જણવ્યા અનુસાર બોર્ડની સાથે નોંધાયેલ શાળાઓના સંચાલકઓ, આચાર્યઓ, શિક્ષકઓ, વહીવટી કર્મચારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે, ધોરણ – ૧૦ અને ૧૨ સામાન્ય/વિજ્ઞાન પ્રવાહના આવેદનપત્રો ભરવાની મુદ્દત પૂર્ણ થયેલ છે. માર્ચ-૨૦૨૨ની પરીક્ષા માટે આવેદનપત્રો ઓનલાઈન ભરવાનું બાકી રહી ગયેલ હોય તેવા રેગ્યુલર અને રીપીટર ઉમેદવારોના આવેદનપત્રો ભરી શકાય તે હેતુથી તા.૦૭/૦૨/૨૦૨૨ થી ૧૬/૦૨/૨૦૨૨ સુધી ઓફલાઈન માધ્યમથી પરીક્ષા ફોર્મ ભરવા માટે વધુ ૧૦ દિવસની મુદ્દત આપવામાં આવે છે. જેની…
Read MoreDay: February 7, 2022
સરહદ, પ્રવાસન અને કોમર્શિયલ વિસ્તારોમાં સંચાર સંપર્ક સુદ્ઢ બનાવવા બેઠક યોજાઇ
વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાનેથી જરૂરી ટેલિકોમ કનેકટીવીટી માટે અગ્રતા આપવા અનુરોધ હિન્દ ન્યૂઝ, ભુજ વિધાનસભા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને આજરોજ કલેકટર કચેરી, ભુજ ખાતે સરહદ, પ્રવાસન અને કોર્મિશયલ વિસ્તારોમાં સંચાર સંપર્ક સુદ્ઢ બનાવવા ટેલિકોમ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. કચ્છના વિશાળ વિસ્તારમાં ટેલિકોમ કનેકટીવીટી સુદ્ઢ કરવા માટે કલેકટર પ્રવિણા ડી.કે. સાથે અધ્યક્ષાએ જિલ્લાના સરહદી વિસ્તારોના ગામો, પ્રવાસન સ્થળો જેવાં કે ધોરડો, નારાયણ સરોવરથી સફેદરણ, ધોળાવીરા, વીઘાકોટ સરહદ, જખૌ પોર્ટ, અબડાસા અને લખપત તાલુકો, રાપર, ભચાઉ તેમજ ગાંધીધામ, અંજાર જેવાં કોમર્શિયલ વિસ્તારોમાં લો નેટવર્ક અને…
Read Moreગીર-સોમનાથ જિલ્લામાં દ્વિ-ચક્રીય, ફોર વ્હીલ અને માલવાહક વાહનો માટે ગોલ્ડન-સિલ્વર નંબર મેળવવાની તક
હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, ગીર-સોમનાથ દ્વારા જિલ્લામાં ટ્રાન્સપોર્ટ વાહનો માટેની નવી સીરીઝ જીજે-૩૨-વી ના તમામ નંબરો તેમજ દ્વિ-ચક્રીય વાહનોની ચાલુ સીરીઝ જીજે-૩૨-આર, જીજે-૩૨-ક્યૂ, જીજે-૩૨-એચ, જીજે-૩૨-જે, જીજે-૩૨-એલ, જીજે-૩૨-એમ, જીજે-૩૨-એન, જીજે-૩૨-પી અને ફોરવ્હીલ વાહનની ચાલુ સીરીઝ જીજે-૩૨-કે, જીજે-૩૨-બી ના બાકી રહેલ ગોલ્ડન/સિલ્વર નંબરોની હરાજી તા. ૨૧/૦૨/૨૦૨૨ નાં રોજ ખોલવામાં આવશે. ઇચ્છા ધરાવનાર વાહન માલીકો વેબ પોર્ટલ http://parivahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી ભાગ લઇ શકશે. તા. ૧૫-૦૨-૨૦૨૨ થી ૧૭-૦૨-૨૦૨૨ સુધીમાં ઓક્સન માટે ઓનલાઇન સીએનએ ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના તેમજ એપ્લીકેશન કરવાની રહેશે. તા. ૧૮-૦૨-૨૦૨૨ અને ૧૯-૦૨-૨૦૨૨ ના રોજ ઓક્સનનુ બિડિંગ…
Read Moreસુરત શહેરના આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટર ભાજપમાં જોડાયા
હિન્દ ન્યુઝ, સુરત ગુજરાતના રાજકારણમાં ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે સુરત શહેરના આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે ત્યારે શહેરના કતારગામ વિસ્તારમાં વોર્ડ નંબર સાત ના કોર્પોરેટર જ્યોતિકાબેન લાઠીયા ના વિરોધમાં એક જનજાગૃતિ અભિયાન તેમની સાથે ચૂંટણી લડેલા ઉમેદવાર વિજયભાઈ ઘેલાણી, ધનજીભાઈ વિરાટ તથા રંજનાબેન ચૌધરી અને સાથી સક્રિય કાર્યકર્તાઓ દ્વારા વોર્ડ નંબર સાત મતદાતાઓની માફી માંગીને કોઈપણ કામકાજ હોય તો અમારો કોન્ટેક કરજો તેવું અભિયાન ચલાવ્યું હતું જેના અનુસંધાનમાં ચોક બજાર પોલીસ દ્વારા પાંચ જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી.…
Read More