ઢસા જં. ડેપો માં કાયમી ધોરણે મહિલા મુસાફરો માટે શૌચાલય બંધ હાલત

ઢસા ,    ગઢડા ઢસા જં.  માં આવેલ S.T. ડેપો માં મહિલા મુસાફર માટે શૌચાલય બનાવેલ છે પરંતુ તે ઘણા સમય થી બંધ હાલત માં જ જોવા મળે છે, તો ગ્રામજનો નું G. S. R. T. C વિભાગ અધિકારી પાસે લોકમાંગણી એવી કરેલ છે કે તાત્કાલિક ધોરણે મુસાફરી કરનાર મહિલાઓ માટે બનાવેલ શૌચાલય ખોલવામાં આવે એવી નમ્ર અપીલ કરવામાં આવેલ છે. રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા 

Read More

સમસ્ત મુસ્લિમ સેવા સમાજ ના પ્રમુખ અનવરભાઈ ચોહાણ દ્વારા ઈદની નમાઝ ઘરે જ અદા કરવાની અપીલ કરાઈ

ગીર સોમનાથ, સમસ્ત મુસ્લિમ સેવા સમાજ ના પ્રમુખ અનવરભાઈ ચોહાણ દ્વારા વેરાવળ તથા આજુ બાજુ ના તાલૂકા ના રહતા લોકોને જણાવ્યુ કે હાલ સમગ્ર ભારત મહામારી ની ચપેટમાં છે તો સરકાર ના સૂચનાઓ નૂ અમલ કરીને સોશીયલ ડિસ્ટન્સ રાખી માસ્ક નૂ ઉપયોગ દિશા નીદેઁશ અનુસાર આવનારી ઈદની નમાઝ પોત પોતાના ઘર મા જ અદા કરી લેવી અને ઈદના દિવસે ઈદ મીલન સમારોહ લાબેલા નૂં મોકૂફ રાખવામાં આવે છે કોરોના 19 મહામારી નાં અનુસંધાને સરકાર નાં નિર્દેશ અમલ કરીએ પોતાના પરીવાર ની સાથે સાથે સમાંજ મા પણ આ રોગ ફેલાવો અટકાવીએ,…

Read More

કાંકરેજ તાલુકાના રાણકપુર મુકામે આઠમો તેજસ્વી તારલાઓ સન્માન સમારોહ યોજાયો.

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રાણકપુર મુકામે કાંકરેજ રાજપૂત કર્મચારી મહામંડળ દ્વારા આઠમો તેજસ્વી તારલાઓ સન્માન સમારોહ યોજાયો.જેમાં મુખ્ય મહેમાન તરીકે પરમ પૂજ્ય મહંત શ્રી કાલિદાસજી મહારાજ,(દેકાવાડા) અધ્યક્ષ સ્થાને પૂર્વ ધારાસભ્ય શ્રી મગન સિંહ વાઘેલા અને ઉદઘાટક તરીકે કાંકરેજ ધારાસભ્ય શ્રી કિર્તિ સિંહ વાઘેલા સાથે બાહદુર સિંહ વાઘેલા ભડથ. ભારતસિંહ ભટ્ટે સરિયા માહા મંત્રી બનાસકાંઠા. વિજુભા વાઘેલા (આકોલી પૂર્વ સરપંચ) કરણસિંહ વાઘેલા કાંકરેજ જાગીરદાર સમાજ પ્રમુખ. મફતસી હ સોલંકી. વીનુભા સોલંકી કંબોઈ .વી.ડી. વાઘેલા વડા. પૂર્ણસિહ વાઘેલા ભલગામ. બબુભા ઝાલા (કપરું પુર રીટા યર્ડ આચાર્ય) તેમજ કર્મચારી મહામંડળ ના પ્રમુખ શ્રી ગાડાજી…

Read More

રાધનપુર ખાતે  અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત દ્વારા  પાંચ દિવસનો કાર્યક્રમ  યોજાયેલ

પાટણ રાધનપુર આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પાટણના સાંસદ ભરતસિંહ ડાભી હાજર રહેલા અને આર.એસ.એસ માંથી જીવણભાઈ આહીર હર્ષદ ઠક્કર અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા તો રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ લગધીરભાઇ ચૌધરી અને પ્રકાશભાઇ દક્ષિણ માર્કેટયાર્ડના ચેરમેન અમથાભાઈ ચૌધરી હાજર રહ્યાહતા જે બહેનોને પાંચ દિવસની ટ્રેનીંગ દરમ્યાન શીખવામાં આવેલી જાતરક્ષણ અને અન્ય કસરતો અને દાવો તેનું શું મૂલ્ય છે તે વિશે માર્ગદર્શન આપવામાં આવેલો બોડર વિસ્તારની બહેનો ૧૦૦૦ જેટલી બહેનોએ ભાગ લીધેલો અને પોતાનું રક્ષણ જાતે કરી શકે તેવો આત્મવિશ્વાસ વ્યકત કરેલ ભગીરથસિંહ જાડેજા સાંતલપુર

Read More

અમદાવાદના નારોલમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી

અમદાવાદઃ રાજ્યમાં દિવસેને દિવસે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે, રાજકોટ, સુરત અને વડોદરાના નવલખી મેદાનમાં સગીરા સાથે થયેલા દુષ્કર્મ બાદ આજે અમદાવાદના નારોલમાં પણ સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી છે. નારોલમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ થતા તેને સિવિલ હોસ્પિટલના ICU વિભાગમાં દાખલ કરવામાં આવી છે. આ મામલે પોલીસે હાલ અપહરણ અને પોસ્કો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર 11 ડિસેમ્બરના રોજ સગીરા ઘરેથી ગુમ થયા બાદ નજીકની સોસાયટી પાસેથી મળી આવી હતી. જેને પગલેસોસાયટીના રહીશોએ આ બાળકીને પોલીસને સોંપી હતી. ત્યાર બાદ પોલીસે…

Read More

કંપનીએ નેટવર્થના 10%થી વધુ વ્યવહારોની જાણ કરવાની રહેશે

અમદાવાદ: તાજેતરમાં મિનિસ્ટ્રી ઓફ કંપની અફેર્સે (એમસીએ)એ પરિપત્ર કરીને જણાવ્યું છે કે, કંપની દ્વારા જો કોઇ રિલેટેડ પાર્ટી સાથે વ્યવહારો કરવામાં આવ્યા હોય અને તેની રકમ કંપનીના નેટવર્થના 10 ટકાથી વધારે હોય તેવા કિસ્સામાં કંપની કરદાતાએ ખાસ ઠરાવ પાસ કરી મિનિસ્ટ્રી ઓફ કંપની અફેર્સેને જણાવવું પડશે. રિલેટેડ પાર્ટીઓના વ્યવહારો પર પ્રતિબંધ આવશે આમ કોઇ પણ પ્રકારની ખરીદ વેચાણ, લોન, લેવડદેવડના વ્યવહારો જો 10 ટકાથી વધારે હોય તો કંપનીએ આવા વ્યવહાર કરતા પહેલા ખાસ ઠરાવ પાસ કરી મિનિસ્ટ્રી ઓફ કંપની અફેર્સમાં જાણ કરીને પછી અમલમાં મૂકવા પડશે. આનાથી કંપનીઓ દ્વારા રાતોરાત ઓળખીતી…

Read More

પેટીએમને 7000 કરોડનું રોકાણ મળ્યું, કંપનીનું હાલનું વેલ્યુએશન 1.14 લાખ કરોડ

નોઈડાઃ ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમને 1 અબજ ડોલર(7,171 કરોડ રૂપિયા)નું નવું રોકાણ મળ્યું છે. આ વર્ષે કોઈ ભારતીય સ્ટાર્ટઅપ દ્વારા એકત્રિત કરવામાં આવેલી આ સૌથી મોટી રકમ છે. અમેરિકન એસેટ મેનેજમેન્ટ ફર્મ ટી રો પ્રાઈસ, અલીબાબા ગ્રુપની આન્ટ ફાઈનાન્શિયલ અને જાપાનની સોફટબેન્ક વિઝન ફન્ડે મળીને પેટીએમમાં આ ફન્ડિંગ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ પેટીએમનું હાલનું વેલ્યુએશન 16 અબજ ડોલર(1.14 લાખ કરોડ રૂપિયા) માનવામાં આવી રહ્યું છે. વેલ્યુએશનમાં પેટીએમ દેશની બીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ કંપની પેટીએમએ ગત વર્ષે વોરેન બફેટની હેથવે પાસેથી 30 કરોડ ડોલરનું રોકાણ એકત્રિત કર્યું હતું. તે સમયે…

Read More

એલવીએમએચ ગ્રુપ 1.16 લાખ કરોડ રૂપિયામાં અમેરિકાની 182 વર્ષ જુની જ્વેલરી કંપની ટિફનીને ખરીદશે

ન્યુયોર્કઃ વિશ્વનું સૌથી મોટું લક્ઝરી ફેશન ગ્રુપ એલવીએમએચ અમેરિકાની 182 વર્ષ જુની પ્રતિષ્ઠિત જ્વેલરી કંપની ટિફનીને 16.2 અબજ ડોલર(1.16 લાખ કરોડ રૂપિયા)માં ખરીદીશે. ફ્રાન્સના એલવીએમએચ સોમવારે આ માહિતી આપી. આ એલવીએમએચની અત્યાર સુધીની સૌથી મોટી ડીલ છે. એલવીએમએચ 135 ડોલર પ્રતિ શેરના ભાવ પર ટિફિનીને ખરીદવા તૈયાર થયું છે. ટિફનીના વિશ્વભરમાં 300 સ્ટોર, 14 હજાર કર્મચારી ટિફનીની શરૂઆત ન્યુયોર્કમાં 1837માં થઈ હતી. 1961માં આવેલી આઈ ફિલ્મ બ્રેકફાસ્ટ એટ ટિફિનમાં પણ તે વિશે જણાવવામાં આવ્યું. કંપનીના પ્રોડક્ટ્સના પેકિંગમાં વાપરવામાં આવનાર બ્લૂ બોક્સ તેની ખાસ ઓળખ છે. વિશ્વભરમાં કંપનીના 300 સ્ટોર અને 14…

Read More

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ નેવલનો શેર અઢી મહીનામાં 950% વધ્યો

મુંબઈઃ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગનો શેર અઢી મહીનામાં 950% ચઢ્યો છે. 9 સપ્ટેમ્બર બાદ શેરમાં સતત તેજી જોવા મળી રહી છે. તે દિવસે બીએસઈ પર શેર 73 પૈસા પર બંધ થયો હતો, હાલની પ્રાઈસ 7.67 રૂપિયા છે. રિલાયન્સ નેવલના શેરમાં આ તેજીનો સૌથી લાંબો ગાળો છે. 2009માં શેરનું લિસ્ટિંગ થયું હતું. એનાલિસ્ટોના જણાવ્યા મુજબ શેરમાં ઝડપથી અટકાળબાજી થઈ શકે છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરી ફર્મ કેઆરઆઈએસના ડાયરેક્ટર અરુણ કેજરીવાલનું કહેવું છે કે કેટલાક લોકો દ્વારા પોતાના હિતો માટે અટકળબાજી કરવી તે શેરમાં તેજીનું કારણ હોઈ શકે છે.…

Read More