વલસાડની સેગવી હાઈસ્કૂલમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

નારી વંદન ઉત્સવ–2026 હિન્દ ન્યુઝ, વલસાડ    નારી વંદન ઉત્સવ–2026 અંતર્ગત ઉજવાતા મહિલા નેતૃત્વ દિવસનો મુખ્ય હેતુ મહિલાઓ અને કિશોરીઓમાં નેતૃત્વ ક્ષમતાનો વિકાસ કરવો, આત્મવિશ્વાસ વધારવો, પોતાના અધિકારો અને જવાબદારીઓ પ્રત્યે જાગૃત બનાવવું તેમજ શિક્ષણ, સુરક્ષા અને સ્વાવલંબન દ્વારા સમાજના સર્વાંગી વિકાસમાં તેમની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહિત કરવાનો છે. આ હેતુને અનુરૂપ 181 અભયમ મહિલા હેલ્પલાઇન, વલસાડ ટીમ દ્વારા વલસાડ તાલુકાના સેગવી ગામ સ્થિત સર્વોદય હાઇસ્કૂલ ખાતે વિદ્યાર્થિનીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન 181 અભયમ મહિલા હેલ્પલાઇનની સેવાઓ, મહિલાઓને મળતી તાત્કાલિક સહાય, ઘરેલુ હિંસા, મહિલા સુરક્ષા, સાયબર સુરક્ષા, કાનૂની…

Read More

વલસાડમાં બ્લિંક કોમર્સનો ફૂગ વાળી બ્રેડનો વિડીયો વાયરલ થતા તંત્ર દ્વારા તપાસ

હિન્દ ન્યુઝ, વલસાડ  વલસાડના તિથલ રોડ પર આવેલા બ્લિંક કોમર્સ પ્રા. લિ. નો ફૂગ વાળી બ્રેડનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સ્વાસ્થ્યને હાનિકારક ખાદ્ય ચીજનું વેચાણ થયા અંગેની ફરિયાદ ઉઠી હતી. જેની ફરિયાદ વલસાડ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રને મળતા તા. 06/ 08/ 2026 ના રોજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસરશ્રી એ.આર.વલવીના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફટી ઓફિસર કુ.બી.કે.પટેલ દ્વારા આ પેઢીની તપાસ હાથ ધરવામાં આવી હતી.  તંત્રની તપાસ દરમિયાન ફરીયાદ વાળી Super Crustless Sandwich Bread (from 250g co.pack packet), Batch No-AH 02, USE BY:08/08/2026નો એન્સફોર્ટમેન્ટ (રેગ્યુલર) નમુનો લેવામાં…

Read More

ધરમપુરની પીએમ ઈએમઆરએસ ખાતે વલસાડ જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાનની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ લેવલ મેનેજમેન્ટ કમિટીની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ધરમપુર    વલસાડ જિલ્લાના ધરમપુર સ્થિત પીએમ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ (EMRS) ખાતે જિલ્લા કલેક્ટરશ્રી નીતિન સાંગવાનની અધ્યક્ષતામાં ‘ડિસ્ટ્રિક્ટ લેવલ મેનેજમેન્ટ કમિટી’ (DLMC) ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય હેતુ શાળાના સર્વાંગી વિકાસ અને બાળકોને ઉચ્ચ કક્ષાનું શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવાનો હતો. બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરએ શાળાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર (માળખાકીય) વિકાસ અંગે વિગતવાર સમીક્ષા કરી જણાવ્યું કે, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જરૂરી તમામ મૂળભૂત ભૌતિક સુવિધાઓ સત્વરે મળી રહે તે અત્યંત જરૂરી છે. આ સંદર્ભે તેમણે શાળાના નવા ભવન નિર્માણનું કામ વહેલી તકે શરૂ કરવા માટે…

Read More

વલસાડ જિલ્લામાં જ્ઞાન સહાયક યોજનાના બીજા તબક્કામાં 95 ઉમેદવારોને શાળા પસંદગી બાદ નિમણૂક ઓર્ડર એનાયત કરાયા

હિન્દ ન્યુઝ, વલસાડ     રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અમલમાં મુકાયેલી “જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)” અંતર્ગત સમગ્ર શિક્ષા, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શહેરની આર જે જે સ્કૂલ ખાતે ભરતી પ્રક્રિયાના બીજા તબક્કાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જ્ઞાન સહાયક યોજનાનો મુખ્ય હેતુ રાજ્યની સરકારી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો છે. સમગ્ર ભરતી પ્રક્રિયા રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ સંપૂર્ણ પારદર્શિતા અને મેરિટના ધોરણે હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી, વલસાડ ડૉ.…

Read More

જામનગર જિલ્લા વહીવટી તંત્રના સફળ પ્રયાસોથી શાળાએ ન જતી ૯ દીકરીઓએ પુનઃઅભ્યાસ શરુ કર્યો

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર જિલ્લા વહીવટીતંત્ર તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લામાં શાળાએ ન જતી અને વિવિધ કારણોસર અભ્યાસથી વંચિત રહેલી કુલ ૯ દીકરીઓને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં પુનઃ પ્રવેશ અપાવવામાં સફળતા મળી છે. આ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શિક્ષણના અધિકારને સુનિશ્ચિત કરવા માટે જિલ્લા કક્ષાએ વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ અનુસંધાને કલેક્ટર પી.બી.પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં પુનઃપ્રવેશ મેળવનાર દીકરીઓ સાથે સંવાદ, દીકરીઓએ શાળા છોડવા પાછળના પોતાના કારણો જણાવ્યા હતા. સંબંધિત અધિકારીઓએ પણ તેમના પ્રશ્નો અને પડકારોને ધ્યાનપૂર્વક સાંભળીને…

Read More

ચોમાસાની ઋતુ અને ડાંગનું અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્ય!

હિન્દ ન્યુઝ, ડાંગ ​ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત “સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ-2026” માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે! આવો, સાપુતારાના હરિયાળા પહાડો, વાદળોની રમત, ભાતીગળ આદિવાસી સંસ્કૃતિ, અને પરંપરાગત વાનગીઓની મજા માણવા. 🗓️ તારીખ: ૮ થી ૨૯ ઓગસ્ટ, ૨૦૨૬ 📍 સ્થળ: સાપુતારા, ડાંગ ✨ ભવ્ય ઉદ્ઘાટન: તા. ૮ ઓગસ્ટ, સવારે ૧૦:૦૦ વાગ્યે 🎙️ શુભારંભ: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કરકમલો દ્વારા મુખ્ય આકર્ષણો: 🔹 ભવ્ય ઉદ્ઘાટન પરેડ 🔹 દૈનિક સાંસ્કૃતિક અને સંગીતમય કાર્યક્રમો 🔹 રોમાંચક એડવેન્ચર એક્ટિવિટીઝ & નેચર ટ્રેલ 🔹 હસ્તકલા પ્રદર્શન અને સ્થાનિક આદિવાસી વાનગીઓ 🔹 આકર્ષક સેલ્ફી…

Read More

આહવા ખાતે યોજાયેલા નારી વંદન ઉત્સવ–2026 અંતર્ગત ‘કોફી વિથ કલેક્ટર’ કાર્યક્રમ બાદ વિદ્યાર્થિનીઓએ કલેક્ટર સાથે કર્યો પ્રેરણાદાયી સંવાદ

હિન્દ ન્યુઝ, આહવા     નારી વંદન ઉત્સવ–2026 અંતર્ગત ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ‘કોફી વિથ કલેક્ટર’ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સંતકબા ધોળકિયા વિદ્યામંદિર, માલેગામ (ડાંગ) ની વિદ્યાર્થિનીઓએ જિલ્લા કલેક્ટર એન.ડી.પરમાર સાથે તેમના કાર્યાલયની ચેમ્બરમાં વિશેષ મુલાકાત કરી હતી. આ પ્રસંગે કલેક્ટર એન.ડી.પરમારે વિદ્યાર્થિનીઓ સાથે આત્મીય અને હળવા વાતાવરણમાં સંવાદ સાધ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓના અભ્યાસ, કારકિર્દી, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, સમયનું યોગ્ય આયોજન અને જીવનમાં લક્ષ્ય નક્કી કરીને સતત મહેનત કરવાની બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટરએ વિદ્યાર્થિનીઓને જણાવ્યું હતું કે, શિક્ષણ એ જીવનમાં સફળતાનું સૌથી મજબૂત સાધન છે. આત્મવિશ્વાસ, શિસ્ત અને…

Read More

ડાંગ જિલ્લામાં ભગવાન બીરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન બસ સેવા અંતર્ગત વધુ પાંચ બસોનું લોકાપર્ણ

હિન્દ ન્યુઝ, ડાંગ    ડાંગ જિલ્લાના જનજાતિ વિસ્તારોમાં પરિવહન સુવિધાને વધુ સુલભ અને સશક્ત બનાવવા માટે ભગવાન બીરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન બસ સેવા અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની વધુ 5 નવી બસોનું આહવા ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વ ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલના હસ્તે આ બસ સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામીત, આહવાના સરપંચ હરિરામ સાવંત, ડેપો મેનેજર ગૌસ્વામી તેમજ અન્ય આગેવાનો, પદાધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે…

Read More

સરકારી માધ્યમિક શાળા, આહવા ખાતે “નશામુક્ત ભારત અભિયાન”નો પ્રેરણાદાયી પ્રારંભ

હિન્દ ન્યુઝ, ડાંગ     પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના આહવા તથા સાપુતારા સેવા કેન્દ્રોના સંયુક્ત ઉપક્રમે ભારત સરકારના “નશામુક્ત ભારત અભિયાન” અંતર્ગત તા. 6 થી 20 ઓગસ્ટ દરમિયાન આયોજિત જનજાગૃતિ કાર્યક્રમોની શ્રેણીનો પ્રેરણાદાયી પ્રારંભ આજે સરકારી માધ્યમિક શાળા, આહવા ખાતે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ડાંગના ધારાસભ્ય વ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ, સમાજ સુરક્ષા અધિકારી શ્રી ચિરાગભાઈ જોશી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી (DHO)ના પ્રતિનિધિશ્રી, જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)ના પ્રતિનિધિશ્રી તેમજ સરકારી માધ્યમિક શાળા, આહવાના આચાર્યશ્રી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે…

Read More

ચોમાસામાં ડાંગના જળધોધ સહિત હરિયાળી પ્રકૃતિ બની આકર્ષણનું કેન્દ્ર

હિન્દ ન્યુઝ, ડાંગ     ડાંગ જિલ્લાના હરિયાળા પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે સિંગાણા ગામ પાસેનો ગિરમાળ ધોધ ચોમાસાની ઋતુમાં પોતાના મનમોહક સ્વરૂપે ખીલી ઊઠ્યો છે. સતત વરસાદને કારણે ધોધમાં પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળી રહ્યો છે, જેના કારણે સ્થાનિકો તેમજ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ કુદરતી નજારાનો આનંદ માણવા ઉમટી રહ્યા છે. ચોમાસાની ઋતુમાં હરિયાળીથી છલકાતો વિસ્તાર, ધોધનો ગર્જનાભર્યો પ્રવાહ અને મનોહર વાતાવરણ પ્રકૃતિપ્રેમીઓ માટે અનોખો અનુભવ સર્જે છે. ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી માટે પણ આ સ્થળ પ્રવાસીઓમાં વિશેષ લોકપ્રિય બન્યું છે. ત્યારે ડાંગ જિલ્લાના આવા જ પ્રાકૃતિક સ્થળની મુલાકાતે પધારેલા સુરતના…

Read More