ચોમાસાની ઋતુ અને ડાંગનું અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્ય!

હિન્દ ન્યુઝ, ડાંગ

​ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત “સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ-2026” માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે!

આવો, સાપુતારાના હરિયાળા પહાડો, વાદળોની રમત, ભાતીગળ આદિવાસી સંસ્કૃતિ, અને પરંપરાગત વાનગીઓની મજા માણવા.

🗓️ તારીખ: ૮ થી ૨૯ ઓગસ્ટ, ૨૦૨૬
📍 સ્થળ: સાપુતારા, ડાંગ
✨ ભવ્ય ઉદ્ઘાટન: તા. ૮ ઓગસ્ટ, સવારે ૧૦:૦૦ વાગ્યે
🎙️ શુભારંભ: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કરકમલો દ્વારા

મુખ્ય આકર્ષણો:

🔹 ભવ્ય ઉદ્ઘાટન પરેડ
🔹 દૈનિક સાંસ્કૃતિક અને સંગીતમય કાર્યક્રમો
🔹 રોમાંચક એડવેન્ચર એક્ટિવિટીઝ & નેચર ટ્રેલ
🔹 હસ્તકલા પ્રદર્શન અને સ્થાનિક આદિવાસી વાનગીઓ
🔹 આકર્ષક સેલ્ફી પોઈન્ટ્સ

​આ ચોમાસે તમારા પરિવાર અને મિત્રો સાથે પધારો અને પ્રકૃતિના ખોળે એક અવિસ્મરણીય અનુભવ માણો!

Related posts

Leave a Comment