જેતપુર,
જેતપુર માં બસ સ્ટેન્ડ સામે શોપિંગ સેન્ટર મા આવેલી બજાજ ફાયનાન્સની ઓફિસમાં એક યુવતી પર હુમલો કર્યો. હુમલો કરનાર શખસે દારૂ પીધેલ અવસ્થામાં યુવતી પર હુમલો કર્યો. આ સમગ્ર ઘટના જેવી કે હુમલો કર્યો, દુકાનમાં તોડફોડ કરી, એ સીસીટીવીમાં કેદ થઈ છે. અને નજીક નાં પોલીસ મથક ને જાણ કરતા વધુ તપાસ હાથ ધરવા માં છે.
રિપોર્ટર : અમૃત સિંગલ, જેતપુર