હિન્દ ન્યુઝ, નડિયાદ
નડિયાદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા વ્યસનમુક્તિ, બાળ લગ્ન નિવારણ, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને દિવ્યાંગ કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃતિ કાર્યશાળાનું સફળ આયોજન કરાયું.

નડિયાદમાં જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો, આ ભરતી મેળામાં ૧૦ કંપનીઓએ ૨૩૦ થી વધુ યુવાનોના ઇન્ટરવ્યુ લીધા
જેમાંથી ૧૮૧ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ, યુવાનોને કારકિર્દી માર્ગદર્શન પણ અપાયું.

