હિન્દ ન્યુઝ, સાબરકાંઠા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સાબરકાંઠા જિલ્લાના મધ્યમ અને સામાન્ય વર્ગના પરિવારો માટે આયુષ્માન યોજના સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ છે.
✅ છેલ્લા ૩ વર્ષમાં ૭૪,૮૨૯ દર્દીઓને ₹૫૦.૯૫ કરોડથી વધુની કેશલેસ સારવાર મળી.
✅ વાર્ષિક ₹૧૦ લાખ સુધીનું મજબૂત હેલ્થ કવચ.
✅ હૃદયરોગ, કેન્સર અને કિડની જેવી ગંભીર બીમારીઓની મફત સારવાર.
હવે ગંભીર બીમારી સમયે દેવું કરવાની કે મિલકત ગીરો મૂકવાની ચિંતા દૂર થઈ છે. સરકાર દરેક નાગરિકના સ્વાસ્થ્ય માટે કટિબદ્ધ છે
