મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લેખિત સંદેશો આપીને કાર્યશિબિર માટે અભિનંદન પાઠવ્યા

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

      વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગાંધીનગર ખાતે આયોજિત “પર્યાવરણ કાર્યશિબિર-2026”નો શુભારંભ કરાવ્યો. રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ-GPCBના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ બે-દિવસીય કાર્યશિબિરમાં રાજ્યમાં પર્યાવરણીય પડકારો, નિયમનાત્મક સુધારા, સંસ્થાકીય ક્ષમતાવર્ધન તથા ભવિષ્યલક્ષી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા અને મંથન કરવામાં આવશે.

     વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી કાળથી લઈને આજ સુધી પર્યાવરણ, સ્વચ્છતા અને વન્યજીવોની વિશેષ કાળજી લીધી છે : વન અને પર્યાવરણ મંત્રી

Related posts

Leave a Comment