હિન્દ ન્યુઝ, ગાંધીનગર
સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટીનો બીજો પદવીદાન સમારોહ યોજાયો. 94 વિદ્યાર્થીઓને પદવી તેમજ પાંચને ગોલ્ડ મેડલ એનાયત કરાયા.
સમગ્ર જીવ – માનવજાતના કલ્યાણ માટે ઉપયોગી પેટન્ટ – સંશોધન આજના સમયની માંગ : મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા
આ સમારંભમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ઉદ્યોગ જગત, શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ તેમજ વિદ્યાર્થી – વાલીઓ ઉપસ્થિત રહ્યા.
