મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે જામનગરમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, જામનગર 

  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે જામનગરમાં રૂ.૬૨૨.૫૨ કરોડથી વધુ રકમના ૬૯ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન

મુખ્યમંત્રીઓ 

વૃક્ષારોપણ, સ્વચ્છતા, કેચ ધ રેઇન અભિયાન થકી પર્યાવરણ બચાવવાના પ્રયત્નો કરીએ

વિશ્વ કક્ષાના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરની જામનગરમાં સ્થાપના થવાથી વિશ્વ કક્ષાએ જામનગરને ઓળખ મળી

વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે આત્મનિર્ભર બની સ્વદેશી અભિયાનને અપનાવીએ

જામનગરના ફ્લાયઓવર બ્રિજ પરથી પસાર થતા વિકાસકાર્યોની અનુભૂતિ થશે : પ્રભારી મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા

ફ્લાય ઓવરબ્રિજ થકી સૌરાષ્ટ્રની શ્રેષ્ઠ માળખાકીય સુવિધાઓમાં જામનગરનું નામ ઉમેરાશે : સાંસદશ્રી પૂનમબેન માડમ

Related posts

Leave a Comment