થરાદ તાલુકાના મહાજનપુરા ખાતે ગામની પ્રાથમિક શાળામાં માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી

થરાદ ,

થરાદ તાલુકાના મહાજનપુરા ખાતે ગામની પ્રાથમિક શાળામાં ૭૪. માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી કરવામાં આવી. શાળા ના આચાર્ય રાયમલજી તેમજ ગામના વડીલ વિનોદ ભાઈ જોષી ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ સ્વતંત્રતા ના પર્વ પર બીજા અન્ય ગામ ના અગ્રણીઓ પણ હાજર રહી રાષ્ટ્રધ્વજ ને સાથે વીર શહીદોના બલિદાનને યાદ કરી સલામી આપવામાં આવી હતી. વિશેષ માં આ કાર્યક્રમ ને સોસિયલ ડિસ્ટન્સ ને ધ્યાન મા રાખી આયોજેલ હતું.

રિપોર્ટર  : ધુડાલાલ ત્રીવેદી, થરાદ

Related posts

Leave a Comment