વિદ્યાર્થી, વાલી, શાળાના સંચાલકો અને શિક્ષકોને માર્ગદર્શન

હિન્દ ન્યુઝ, રાજકોટ

     ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષા માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નં 1800 2335500 શરૂ કરાશે

આ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર તા. 16 જૂનથી 3 જુલાઈ દરમિયાન સવારે 11થી સાંજે 6 વાગ્યા સુધી કાર્યરત રહેશે

વિદ્યાર્થી, વાલી, શાળાના સંચાલકો અને શિક્ષકોને બોર્ડની પરીક્ષા અંગે અનુભવી કાઉન્સેલર તથા સાયકોલોજીસ્ટ માર્ગદર્શન પૂરું પાડશે



રાજ્યમાં RTE હેઠળ ત્રીજા રાઉન્ડમાં વધુ 2231 બાળકોને પ્રવેશ અપાયા

ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ આગામી તા. 13 જૂન સુધીમાં જે તે શાળામાં પોતાનો પ્રવેશ નિયત કરાવી લેવાનો રહેશે

ત્રીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ સમગ્ર રાજ્યમાં ગુજરાતી માધ્યમની 624, અંગ્રેજીની 4238, હિન્દીની 1919 અને અન્ય માધ્યમની 165 એમ કુલ 6946 જેટલી જગ્યાઓ ખાલી

Related posts

Leave a Comment