વડોદરાની 2 વર્ષની સાવી સિકેનિસ અને 9 વર્ષની ત્વિષા સિકેનિસએ બહાદુરીથી કર્યો શિખર સર 2025-06-07 Admin બિયાસ કુંડ ટ્રેકિંગ હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરાની ટુકડીએ 12,300 ફૂટ ઊંચે પર્વત શિખરે લખ્યો જીતનો ઇતિહાસ સહભાગીઓમાં 2 વર્ષથી લઈ 60 વર્ષ સુધીના 19 સાહસિકો! ટ્રેક દરમ્યાન મનોહર હિમશૃંખલાઓ, પવિત્ર બિયાસ કુંડ અને ન ભુલાય તેવી યાદો Post Views: 70